SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ પદ-રાગ મરાઠી સાખી. ૨૮ જાગા જોગી અલખ સ્વરૂપી, પૂર્ણાનન્દ વિલાસી; નિજપદ્મમાંહિ વાસ તુમારા, જ્ઞાતા જ્ઞેય પ્રકાશી, એલા માતમરે, અવસર આવ્યા સારા, જીગા જીંગ તુતુ મન પ્યારા—ખેલા૦ ૧ ખેલે૦ ૩ ચિન શુદ્ધ સ્વરૂપે સેહે, મુનિજનનાં મન માહે; દિનર્માણ ત્રણ ભુવનમાં તુ' છે, પાતે પાતાને માહે, ખેલા૦ ૨ અન્તર ધન પરખીલે તારૂં', સારામાં જે સારૂં તન્મય વિશ્વાસી થા તેના, પ્યારામાં જે પ્યારૂં, ભૂલી દુનીયાના ડહુાપણને, વળજે એણી વાટે; ઉંઘીસ નહિ તું અગમ પત્થમાં, માલ છે માથા સાટે, ખે૦ ૪ હાથે નહિં તે સાથે કરવું, અદ્ભુત એહુ તમાસા; પામ્યા અનન્તા પામે તેને, તે પદ્મના તુ' પ્યાસા. ચિન્તામણિ નિનના હાથે, તેતા કબહુ ન ચડરો; માના મનમાં જેતે આવ્યુ, પરભવ માલુમ પડરી, ખેલે હું ચટામાં મીસરી વેરાણી, કીડી કળાથી ખાવે; કુંજર તેને ગ્રહી શકે નહિ, યાગ્યતાએ સહુ પાવે, ખેલે ૭ જેના માથે સદ્ગુરૂ નહિ છે, નગુરા ભટકે ભારે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, સદ્ગુરૂ તરે ને તારે, ખેલેા૦ ૮ ખેલા૦ ૫ પેથાપુર. પ. ના કૈસેગજકા બંધ છુડાયા—એ રાગ. ૨૯ પરમ પ્રભુ ઘટ અંતરમાં લાવા, ગાવા ધ્યાવેશ વધાવા. પ. પિડૅ પરમાતમ વસીયા તસ, પૂજા શુદ્ધ રચાવે; સમતા જલથી પ્રક્ષાલા વિભુ, તન્મય ત્યાં થઇ જાવેા, પરમ, ૧ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy