SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતન દર્શન સ્પર્શન યોગે, આનંદ અમૃત મેવા, બુદ્ધિસાગર સાચે સાહિબ, કીજે ભાવે સેવા. પ્રભુજી ૫ શ્રી શાન્તિ; રૂ-(અમદાવાદ) અજપાજાપે સુરતા ચાલી–એ રાગ, પદ સ્થમા જેવી દુનીયાદારી, કદી ન તારી થાનારી; દષ્ટિ ખેલકર દેખ હંસા, મિથ્થા સબ જગકી યારી, સ્વમા. ૧ દર્પણમાં પ્રતિબિમ્બ નિહાળી, ધાન ભ્રાનિતથી બહુ ભર્યો જુઠીમાયા જુઠી કાયા, ચેતન તેમાં બહુ ઘસ્યો. સ્વમાં ૨ નિજ છાયા કૂયજલમાં દેખી, કુદી પે સિંહ પડે; પર પિતાનું માની ચેતન, ચાર ગતિમાં રડવડે. સ્વમ, ૩ છીપમાં રૂપાની બુદ્ધિ, માની મૂરખ પસ્તા જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુ ધા સ્પમા ૪ કુટુંબ કબીલો મારે માની, કીધાં કમે બહુ ભારી; અંતે તારૂ થશે ન કોઇ, સમજે સમજે મન સેંસારી, સ્વમા. ૫ જમ્યા તેતો જરૂર જાશે, અહીંથી અંતે પરવારી; સમજ સમજ ચેતન મન મેરા, બુદ્ધિસાગર નિરધારી, સ્વમા, ૬ [ અમદાવાદ ] છે પદ, રાગ પૂર્વને ૨૫. અલખ અગોચર નિર્ભય દેશી, સિધ્ધ સમાવડ તું ભારી; અનુભવ અમૃત ભેગી હંસા, અકલગતિ ધ્રુવતા તારી, અલખ ૧ અસંખ્ય પ્રદસે દૃષ્ટિ દેકર, ધાસેથાસે ઘટજાગે; સ્થિરતા સમતા લીનતા પામી. દૂરે પરપણિતિ ત્યાગ, અલખ ૨ ભેદજ્ઞાનથી ભાવો ભવિકા, આતમ રત્નત્રયી સ્વામી; અભેદ દષ્ટિ અંતર લક્ષી, થા શિવપદ સુખરામી, અલખ ૩ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy