________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેણે
મહાતીર્થ મહાદેવ મહેશ્વર, કરે જ્ઞાનિનો સંગ; આપોઆપ સ્વરૂપે વતે, પામી અનુભવ રંગ; બુદ્ધિસાગર ધેરે, અંતર ઘટ ઉજ્યિારી. જ્ઞાની૪
( પેથાપુર)
પદ
* ૨ ૨૨ તત્વ સ્વરૂપી અલખ બા તું, પરમાતમ પરગટ પતે; ઘટમાં વશીયે માયાવશથી, જડમાં નિજને શું ગાતે તત્વ૦ ૧ અજરામર અવિનાશી અરૂપી, આંખ મીચકર અવધારે;
ના અવિહડ પદની લાગે, તે હવે ઘટ ઉજિયારે. તત્વ- ૨ અવિચલ અસંખ્ય પ્રદેશી આતમ, ચિદ્દઘન ચેતન તું પ્યારે નિત્યાનિત્ય સ્વરૂપી જ્ઞાતા, અનેકાન્ત મત નિરધારે તત્વ૦૩ પરમેષ્ટિમય પરગટ પોતે, સમજ સમજ આતમદેવા. બુદ્ધિસાગર પ્રેમ ભાવથી, કરવી તેની દીલ સેવા; તત્વ. ૪
શાન્તિઃ શાન્તિઃ શાન્તિ: (ઈડર ગુફા )
૨૩ દેશ શશ. પ્રભુજી તુમ દર્શન સુખકારી, તુમ દર્શનથી આનંદ પ્રગટે,
જગજન મંગલકારી. પ્રભુજી' ૧ તપ જપ કિરિયા સંયમ સ, તુમ દર્શનને માટે, દાન ક્રિયા પણ તુજ અર્થે છે, મળતો નિજઘર વાટે, પ્રભુજી ૨ અનુભવ વિણ કથની સહુ ફિકી, દર્શન અનુભવ , સાયિક ભાવે શુદ્ધ ભાવે, વર્તે નિજ ગુણ ભેગે, પ્રભુજી, ૩ દેશ વિશે ઘરમાં વનમાં, દર્શન નહિ પામીજે, દર્શન દીડે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજે. પ્રભુજી ૪
For Private And Personal Use Only