________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર કર્તા હર્તા કહે રે, પરના ધ્યાને જીવ; નિજ કર્તા નિજ ધ્યાનથી રે, હવે જીવને શીવરે, જીવટ ૭ પુગળમાં વ્યાપે પ્રભુ રે, અસંખ્ય પ્રદેશી દેવ; શકિત અનતિ સાહિબ રે, કરે પોતાની તે સેવ રે, જીવ- ૮ અનંત દેહેને ચીને, છેડયાં છે દિલ જાણ; દેહ સૃષ્ટિ વર્તમાનની રે, કતી તેનો પિછાન રે, જીવ૮ ૯ દેહ સૃષ્ટિ રચના કરે રે, રાગ દ્વેષના ગ; રાગ દ્વેષના નાશથી રે, સૃષ્ટિ દેહ વિગ રે. છવ૦ ૧૦ સૃષ્ટિ કર્તા નહિ હુવેરે, નિર્મળ ઇશ્વર દેવ; રાગ દ્વેષાભાવથી રે, બને ને એવી ટેવરે જીવ૦ ૧૧ રાગ દેવ સદુભાવથી રે, ઇધર નહિ કહેવાય; શુદ્ધ ઈશ્વર નિર્મલા રે, સૃષ્ટિના કર્તા ન થાય રે, જીવ૦ ૧૨ સહુ જીવો પરમાતમા રે, સત્તાથી કહેવાય; ધ્યાને કર્મ વિનાશી રે, સિદ્ધ સદા પરખાય રે, જીવ૦ ૧૩ પિંડસ્થાદિક ધ્યાનથી રે, ધ્યાવો આતમ રાય; બુદ્ધિસાગર ગુરૂ લહી રે, કેવળ કમલા પાયેરે, જીવ૧૪
“આત્માયેય.”
માઢ રાગ પ્રગટે આતમ ભાન રે, દીલ પ્રગટે છે ભગવાન, હવે જબ એક તાન રે, દીલ પ્રગટે છે ભગવાન. આત્મ પ્રદેશે ધ્યાવતાં રે, શક્તિ પ્રગટે સર્વ ધ્યાન કિયા અભ્યાસથી રે, નાસે મિથ્યા ગવ રે, દિવ ૧
For Private And Personal Use Only