________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
ભજવી ભાવે નિજગુણ ભક્તિ, ખીલવવી ચિદૂધનની શકિત, પ્રેમી ઉદ્યમથી તુ બ્રહ્મ સ્વરૂપને પાવજે, વ્હાલા. ૩ બ્રહ્મજ્ઞાનથી ભાગે ઝઘડે, દૂર રહેશે માયાને વગડે; વાહમ મોહાદિક શત્રુને દૂર હઠાવજે, હાલા. ૪ અન્તર્યામી ચિધન પરખી, પામી હીરે લેજે હરખી; બુદ્ધિસાગર હું ગાયન ગાજેરે.
હાલા. ૫
ધ્યાન પ્રેરણું.
માઠ શગ.
ધ્યાને સુખ ભરપૂર રે, જીવ ધ્યાને સુખ ભરપૂર, વાજે મંગળ ત૨ રે, જીવ દયાને સુખ ભરપૂર પરા પર્યંતિ મધ્યમારે, વૈખરીથી ભિન; હદય કમળમાં ધ્યાન થી રે હોવે છે ત્યાં લીન રે, જીવટ ૧ મર્મસ્થાનમાં જાણીએ રે, અસંખ્ય પ્રદેશે ભવ્ય; મન સંયમ તે રસ્થાનમાં રે, જાણે શુભ કર્તવ્ય રે, જીવ- ૨ પડ઼ ચાના રથાનમાં રે અસંખ્ય પ્રદેશ હેય; ધ્યાન કરે ત્યાં તેનું રે, શક્તી પ્રકાશતી જેય રે. છવ૦ ૩ ષડૂ ચકાના સ્થાનમાં રે, કમળ વર્ણને રે વાસ; તેમાં મનડું સ્થાપવું રે, સાલંબન તે ખાસ રે, જીવ૦ ૪ પ્રણવાદિક સલંબને રે, લબ્ધિ પ્રગટતી દેખ; કેવળ આતમ ધ્યાનથી રે, ચિદુધન નિર્મળ લેખ રે. જીવટ ૫ પગથી મરતક વ્યાપીને રે, આતમને છે વાસ; ક્ષયોપશમની ભિન્નતા રે, ધ્યાને પ્રગટે ખાસ, જીવટ ૬
For Private And Personal Use Only