________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
અગમ અગોચર વસ્તુને રે, વીરલા પામે પત્થ; ગુરૂગમ વણ કે પ્રાણિયા રે, થાકયા ભણુને ગ્રન્થ રે, દિવ ૨ જ્ઞાનવિના શ્રદ્ધા નહિ રે, શ્રદ્ધા વણ શી સેવ; અનેકાન્ત નય વેગથી, એ આતમ દેવરે, દિ. ૩ ઉપગે આતમ ભજે રે, અસંખ્ય પ્રદેશ રાય; સહજ સમાધિ સંપજે રે, અંતર સુખપરખાય રે, દિલ૦ ૪ શક્તિ અનંતી શાશ્વતી રે, પ્રગટે નાસે રેગ; આપ આપ વિચારતાં રે, પામે સુખનો ભેગરે, દિલ ૫ શેય જ્ઞાન દેશ ભાવ છે રે, સામાન્ય અને વિશેષ; શુદ્ધ જ્ઞાનથી જાણતાં રે, લહીયે નિર્મળ દેશ રે, દિલ૦ ૬ સેવ થાવ આતમા રે, પ્રગટે છે સુખ પાન; બુદ્ધિસાગર જ્ઞાનથી રે, રેડહું ગાવ ગાન રે. દિલ૦ ૭
પરાસ્થિત પ્રેરણું.
સુણ આતમાં પરપશ્યતિ, મધ્યમાથી નિજને વાહૂમ જાણજે મધ્યમા વિચાર બલથી, શુદ્ધ શ્રદ્ધા આણજે. સુણ૦ ટેક, શુદ્ધ સત્તા પરમ ઇધર, દેવ તું છે હજી. ભાવનાથી વ્યકિત પે, થાવે ગુણ ગણ ગેહ, સુણ૦ ૧ દીનતાદિ ભાવ ત્યાગી, ભાવે શુદ્ધ સ્વભાવજી; સત્ય ભાવે સત્ય પ્રગટે, વિણસતો પરભાવરે, સુણ૦ ૨ શુદ્ધ રટના નેમથી તું, દર્શન આપે દેવજી. પિતાને તુ ધ્યાવતે ને, પિતે તું છે દેવરે, સુણ ૩ પરમ આત્મ સ્વરૂપમાં તાં, આનંદ અપરંપાર; ઓળખતાં નિજરૂપને ઝટ, નાસે મિથ્યાચારરે સુણ ૪
For Private And Personal Use Only