________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્તરમાં સુખ.
વ્હાલા વીઅનેધર. એ રાગ
ખરેખર સત્ય સુખ છે અંતરમાં અવધારઝેરે, સાચુ' સમજી વ્હાલા વિષય વિકારોવારઅેરે; માટીની માની જે ઋદ્ધિ થારો નહિ તેથી કંઇ સિદ્ધિ વ્હાલા સમજી વેગે અંતર્ધનને ધા જેરે, ખરેખર૦ ૧ બાહ્ય વિષયમાં સુખની આશા, માહ બુદ્ધિના જાણુ તમાસા; વ્હાલમ સમજી સાચું જીવન, વ્યર્થ ન હારજે૨ે, ખરેખર૦ ૨ જે જે અંશે સ્થિરતા ધારે, તે છે અરો ધર્મ વધારે; તારડ ભવજલધિથી પેાતાને અટ તાજે ખરેખર ૩ સામગ્રી પામીને ચતા, ચેતે તે શિવ સુખને લેતા; વાહુમ શુદ્ધ સ્વરૂપ તારૂં તે દીલ વિચારજેરે, ખરેખર પ્રગટે છે ઉદ્યમથી શકિત, ક્ષાયિક ભાવે પ્રગટે વ્યકિત, વાલ્હેમ બુદ્ધિસાગર પેાતાને સ’ભાજરે,
ખરેખર પ
આત્માપયાગ,
વ્હાલા વીર અનેશ્વર, એ રાગ,
વ્હાલા હરતાં ફરતાં બ્રહ્મ સ્વરૂપને વ્યાજેરે; નિશ્ચય અતર્ધનમાં શ્રદ્ધા સાચી લાવજેરે;
વિષય વિચારા દર હઠાવી, મનમાં અન્તર્યામી ભાવી, ચેતન અનંત લક્ષ્મી ક્ષાયિક ભાવે હાવજે રે, વ્હાલા ૧ ચિત્તવૃત્તિ અંતરમાં સ્થાપી, થાજે નિશ્ચય નિજગુણ વ્યાપી, અસખ્ય પ્રદેશી ઘરમાં વ્હેલા આવજેરે.
વ્હાલા ૨
For Private And Personal Use Only