________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
આપા આપ વિચારે પ્રગટે, વ્યક્તિ સ્વરૂપ વિલાસી; શાધા બધા આતમ દેવા, ત્યાં છે ગગા કાશી, આતમ અનુભવ નિશ્ચય સ્થિરતા, પ્રગટાવા સુખકારી; હરિહર બ્રહ્મા ઇશ્વર યાતે, તરતમ ચેોગ વિલાસી, ડ્ દર્શનનેા અધડા ભાગે, ભેઢ જ્ઞાન ઝટ જાગે; શુદ્ધ સ્વરૂપે રહેતા રાગે, પર પરિણતિને ત્યાગે, ધ્યાવેા ગાવેા આતમ દેવા, સુખ કર કરરા સેવા બુદ્ધિસાગર અનુભવ મેવા, ધ્યાને ઝટપટ લેવા,
ચિનગાન.
વ્હાલા વીજીનેધર—એ રાગ,
૫૦ ૨
For Private And Personal Use Only
પરમ૦ ૩
પરમ૦ ૪
પરમ૦ ૫
પ્યારા ચિદ્ઘન ચંતન, શુદ્ધ સ્વરૂપ તવ ધારજોરે, પામી હીરો હાથે અલબેલા નહિ હાજારે; નિરાકાર નિ:સ`ગી જ્ઞાની, અનંત દાનાદિકનેા દાની, દ્વિલ આદર્શ ચિટ્ઠાનઢ અવધારજોરે, પ્યારા ૧ ઉપશમ ક્ષયાપારની શક્તિ, ક્ષાયિક ભાવે પ્રગટે વ્યકિત, નિશ્ચલ ધ્યાને પેાતાને ઝટ તારજોરે, પ્યાર ૨ અલખ ખલકમાં સાચા સમજો, સુરતાથી રહેજે ત્યાં રમજો વિષય વિકારે વેગે દીલથી વારે. કર પાતાની પ્રેમે ભકિત, ખીલવજે તું નિગુણ શક્તિ; ચેતન ચેતી ઝટપટ કર્મ કલક વિદા જોરે.
પ્યારા ૩
પ્યારા ૪
અલબેલા સાહિબ તું પ્યારા, પાતાને પાને ધ્યાનાર; બુદ્ધિસાગર પમ પ્રભુ સ‘ભાજોરે,
પ્યારા ૫