________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મ૦ ૧
બક્ષ૦ ૨
૧૫૩ બહાની હેરમાં વૈર વિરોધ જાય, બ્રહ્માનુંભવ સુખકારી રે. બ્રહ્મના ભાનમાં આનંદ સત્ય છે, બ્રહ્મ સ્વરૂપ સુદ્ધ સાચું; બ્રહ્મ વિના ભાઇ જડમાં ન સુખ લેશ, બ્રહ્મ સ્વરૂપમાંહિ રાચું રે, બ્રહ્મ સ્વરૂપ છે આતમરામ દેહ, શોધોને ધ્યાનથી તપાસી; અનંત આતમા બ્રહ્મ સ્વરૂપમય, કેવલ જ્ઞાનથી પ્રકાશી રે. સંગ્રહનયથી સત્તાએ એકરૂપ, વ્યકિતથી ભિન્ન વિચારે સાપેક્ષતાથી બ્રહ્મસ્વરૂપને, જાણુંએ સત્ય આધારે રે, રાત્રયિની દ્ધિ વિચારે, થાવો પરમબ્રહ્મ પતે; બુદ્ધિસાગર પ્રભુ બ્રહ્મસ્વરૂપમય, બીજે તું શીદને ગાતેરે,
બ્રહ્મ૦ ૩
બ્રહ૦ ૪
બ્રહ્મ ૫
પરમપ્રભુંગાન, નાથ કૈસે ગજ બંધ છોડાયે–એ રાગ, પરમ પ્રભુ અત્તર આતમ પર, ધાને જોઈ જોઈ હરખે, પરમ દર્શન જ્ઞાન ચરણ ગુણ ધારી, શુદ્ધ બુદ્ધ અવિકારી, શક્તિ અનંતિ સ્થિરતા યોગે, પ્રગટે છે જ્યકારી પરમ૦ ૧
For Private And Personal Use Only