SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાનજીવન. હેંચશું ભકિતનાં ભાઈ નાણાં. એ રાગ, ધ્યાનમાં નક્કી જીવન જીવ ગાળે, દો સકળ ઝટ ટાળેરે. ધ્યાનમાં૦ ટકા સંક૯૫ શ્રેણિ નિવારીને ક્ષણમાં, વૃત્તિ ચેતનમાંહિ વાળે; અસંખ્ય પ્રદેશમાં ચિત્ત રમવા કદી ન લેશ કંટાળારે, ધ્યાનમાં ૧ દેને ખાળવા ને રેગોને ટાળવા, છંડેને કેધ મહા કાળ; સદગુણ દૃષ્ટિ ધારી હદયમાં, ત્યાગ નિંદાને તો ટાળેરે. ધ્યાનમાં ૨ સામર્થ્ય વેગથી ધ્યાન લગાવતાં, ત્રદ્ધિ અનંત દિલ ભાળે, બુદ્ધિસાગર પ્રભુ ધ્યાન પ્રતાપથી, મુકિતપુરીમાં જ મહાલો રે. ધ્યાનમાં ૩ બ્રહ્મ રસ. વહેચશે ભકિતનાં ભાઈ નાણાં –એ રાગ. બ્રહ્મ રસ ભેગી જગતમાંહિ ગી; બ્રહ્મ ભોગે નથી કે રેગીરે. બ્રહ્મલ બ્રહ્મના ગામમાં બ્રહ્મને તાનમાં, બ્રહ્મના ધ્યાનમાં ખુમાર; For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy