SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ ભાવના સમાન સંસ્કારલ. હેંચશુ' ભક્તિનાં ભાઇ નાણાં. એ રાગ. ભાવના જેવી તેવુજ ફલ પાવા જેવું ધ્યેય તેવા થઈ જાવા રે. રકની ભાવના રકનાં દુ:ખ દે, સુખની ભાવનાથી સુખે ધ્યેયસ્વરૂપ દિલ થાતાં શુભાશુભ, આતમમાં સુખ દુ:ખા રે. શુભાશુભ સંસ્કાર પડે છે દીલ, પુણ્ય પાપ ભાવનાથી; સંસ્કારથી મતિ તેવીજ પ્રગટે,, લાગે ખરૂજ સમજ્યાથી રે. દાષા વિચારતાં ઢાષાના બીજને, વાવે હૃદયમાંહિ પ્રાણી; ગુણા વિચારતાં ગુણ સસ્કારને, પ્રગટાવે દીલમાં જ્ઞાની રે. ઇયલ ભ્રમરી ભાવના જોરથી, ભૃંગી સ્વરૂપ ઝટ પાવે; સિદ્ધ સ્વરૂપને ધ્યાને વિચારતાં, સિદ્ધ યુદ્ધ પદ્ય પાવે રે. ઉચ્ચને નીચ ભાઇ ભાવના જોરથી, થાશા હૃદય છે. વિચારી; બુદ્ધિસાગર સિદ્ધ ધ્યેયના ધ્યાનથી, સિદ્ધ સ્વરૂપ જયકારી રે. For Private And Personal Use Only ભાવનાર ભાવના૦ ૧ ભાવના ૨ ભાવનાહ ૩ ભાવના૦ ૪ ભાવના૦ ૧
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy