SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૦ આલસથી થાય કેમ ઢીલે; અંતર્ ઉદ્યમ થકી શુદ્ધ સ્વરૂપમય, ક્રમ પાતક સહુ પીલે રે તારા પ્રકાશતા ચંદ્ર પ્રકાશતા, સૂર્ય પ્રકાશ કરે ભારી; અનંત જ્ઞાન થકી સહુને પ્રકારો, તેજના તેજ તુ વિચારી રે. બાહ્યમાં સુખ હું અંતરમાં સુખ છે, ચેતન થાય શું હઠીલા; બ્રહ્મા શંકર હરિ આતમરામ તુ, સત્તાએ સરસ છમીલા. નિજ પર ઢાષના ભાનને વિસારી, અ’તરમાં થાજે એકીલા; બુદ્ધિસાગર ગુરૂવાળી વિચારી, થા તુ' ખ'તીલા ટેકીલા રે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only આતમ૦ ૧ આતમ૦ ૨ આતમ આતમ ૪ આનંદઘન. વહેંચણુ ભક્તિમાં ભાઇ નાણાં, એ રાગ, આનદઘન આતમના ગુણ ગારા, તમે શાન્ધત સુખડાં પાશા, આનદ આતમના પ્રેમથી આતમના તેમથી, ૠદ્ધિ અનતિ કમાશે; અન્તર પ્રદેશમાં કલેશ ન લેશ છે, જાગીને ઝટપટ જાશેા. આન૬૦ ૧ આતમના દેશમાં શાશ્વત સુખ છે, વિવેકવતનેાજ વાસા નિત્ય અનિત્યશુદ્ધ બુદ્ધ અવિનાશી, વૈખરીથી કેમ કળારોા, આનંદ૦૨ સત્ય સ્વરૂપ જ્યાં તાપ ન લૈશ ત્યાં, કેવલ જ્યોતથી પ્રકાશા; બુધ્ધિસાગર ગુરૂ જ્ઞાનની બ્રેનમાં, નિર્ભય યાગી જણારોા. આનંદ૦ ૩
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy