SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ખરેખર આત્મને રાની, ખરેખર આત્મની વાણી; ખરેખર આત્માની જ્યોતિ, પ્રહલે પિંડમાં મેતિ. ખરેખર આત્મમાં રમવું, ખરેખર બાહા નહિ ભમવું; ખરેખર આત્મમાં પ્રીતિ, ખરેખર આત્મવિણ ભીતિ ખરેખર આત્મના રાગી, ખરેખર જ્ઞાનથી ત્યાગી; બુદ્ધયબ્ધિ આત્માના પાને, પડે નહિ જીવ અજ્ઞાને. ૫ જ્ઞાનમહિમા. છપય છે કરે જ્ઞાનિનું માન, શનિની પાસે કિરિયા, જ્ઞાનવિના નહિ ભાન, જ્ઞાનવણ કેય ન તરિયા; જ્ઞાનવિના તો દુ:ખ, જ્ઞાનવણ અંધાધુંધી, શાને કર્મવિનાશ, જ્ઞાનથી પ્રગટે શુદ્ધિ જ્ઞાની જગચિતામણિ અહ, જ્ઞાની જગમાં દિનમણિ, જ્ઞાનિનું બહુ માન કરતાં, મુક્તિ છે સેહામણું. જ્ઞાનવિના શે ધર્મ, જ્ઞાનવણ ભૂલ ન ભાગે, જ્ઞાનવિના શુ તત્વ, જાનથી ચેતન જાગે: જ્ઞાને શાશ્વત શર્મ, જ્ઞાનથી પ્રગટે યુક્તિ, જ્ઞાને ના માન, શાનથી પ્રગટે ઉક્તિ; સત્યાસત્ય જણાય છે કે, જ્ઞાને તત્ત્વ પમાય છે, બુદ્ધિસાગર જ્ઞાનથી તો, પરમાનંદ સુહાય છે. જાને હેવે સુખ, શાનથી સાચું પરખે, શાને આતમદેવ, જ્ઞાનથી હદયે હરખે; જ્ઞાને કર્મ વિનાશ રાનથી સ્વરૂપ ભેગી, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy