________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯ અત્તવૃત્તિ. શ્રી સિદ્ધાચલ ભેટવા–એ રાગ. શુદ્ધ રમણતા આદર, થાઓ નિજ ગુણ ભેગી; બાહ્ય દશા ચિત્ત વાપરીને, થાઓ સહપગી. પરમાનંદ સ્વભાવ છે, શુદ્ધ ચેતન દ્રવ્ય સેહ સેહે ધ્યાનથી, સેવન કર ભવ્ય, નવધા ભક્તિ જે આત્મની, કરશે તે તરશે; રત્નત્રયીની લક્ષ્મીને, વેગે તેહિ વર. નિશ્ચય ભાવદશા ભજી, ચેતન થાય સુખી; અનુભવામૃત પીવતાં, કદી થાય ન દુ:ખી. બાહ્યદશા વ્યવહાથી, ભટકે જીવ ભારી; અપ્રમત્ત દશા વિના, જાય ઉમ્મર હારી, શાબ્દિક તાર્કિક પંડિતો, બાહ્ય ઝધડે તા; ચઉદ પૂર્વ પ્રમાદથી, ભવોભવ ભટકાતા, શુદ્ધ રમણતા પ્રીતડી, નિશ્ચય સત્ય માની; બુદ્ધિસાગર બંધથી, વાત કોઈ ન છાની.
શરીરમાં આત્મા દેવ સમાન છે.
ગઝલ, ખરેખર પિંડમાં દવા, ખરેખર આમની રવા ખરેખર આત્મ અજ્ઞાને, પડે છે જીવ તોફાને, ખરેખર આત્મમાં શાંતિ, ખરેખર જાય છે ભ્રાનિત ખરેખર આત્મમાં રહેવું, ખરેખર દુખ સહુ સહેવું. ૨
For Private And Personal Use Only