________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ચિદાનંદદૂગાર,
ગઝલ,
હમારે એક છે દેવા, હમારે પ્રેમથી સેવા; હમારે પ્રેમથી મળવું, હમારે પ્રેમથી હળવું. જગતમાં પ્રેમથી રહેવું, જગત્માં પ્રેમથી કહેવું; જગમાં પ્રેમ માટે છે, જગને પ્રેમ એટ છે. ખરેખર પ્રેમથી યોગી, અખંડાનંદના ભેગી; પ્રભુને પ્રેમથી ગાવા, પ્રભુના પ્રેથી નહાવા. હમે એ સત્યને શેડ્યું, હમેએ સત્યને બે બું; છેવોપર રહેમની દષ્ટિ, ખરેખર ધર્મની વૃષ્ટિ. જગમાં કર્મથી છવે, કરે છે દુખથી રીવો; કરૂણા તેહપર કરશું, ખરેખર રહેમથી તરશું, કરીશું સવનું સારૂ, ધર્યાવણ રહેમ અંધાર; કરૂણ ધર્મ ધન હેલી, હમારે દીલ વરસેલી. હમારે આત્મવત્ સ, સરીખા જીવ શું ગર્વ લધુને મોટકા યાર, જે છે જ્ઞાનધન સાપ, કદી નહિ વેર કે સાથે, ધરૂં નહિ .સ મુજ હાથે; મળે સહુ જીવને સુખ, ટળે સહુ જીવનાં દુ:ખો. હમારે આત્માની પ્રીતિ, ધરી હે આ નીતિ; જગતમાં જાગતા તરવું, જગમાં બ્રહ્મપદ વરવું. ધરૂં નહિ આત્મણ પ્રીતિ, ધરી મેં એમની રીતિ; બુઢયબ્ધિ આની કહેણી, ખરેખર આમની રહેણી ૧૦
For Private And Personal Use Only