________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
જામાં જ્ઞાનથી રહેવું, જપમાં દુઃખ સહુ સહેવું; જગતમાં શું જગમાં નહીં, અપેક્ષા જ્ઞાનમાં એ રહી. ૧૯ જગતમાં જીવવું શાને, જગતમાં જાગવું ભાને, બુદ્ધયરબ્ધિ જ્ઞાનથી બોલે, નહિ કે જ્ઞાનની લે. ૨૦
..
દેહરથઆત્માની પરમાત્માવરથાનું ભાન.
ગઝલ,
અહો આ દેહમાં દેખે, ચેતનજી ફાન ધન પેખે, અરૂપી તત્વ છેપોતે, અરે તું બાહ્ય કયાં ગોતે. અનતિ શકિતને સ્વામી, નિ:સની શુદ્ધ નિષ્કામી; સહુ દેખે સહુ જાણે, અનંત સુખ દીલ માણે. પરમબ્રહ્મ સ્વયં શુદ્ધ, પરમાગી પરમ બુદ્ધ; પરમધ્યાતા પરમધ્યેય, પરમ શાતા પરમ ય, પરમાગી પરમભોગી, વિગતશોકી વિગતગી; અખંડાનંદ અવિનાશી, પરમ પદ શુદ્ધ વિધાસી, પરમબ્રાતા પરમ ત્રાતા, પરમ નેતા પરમ દાતા; પરાને પાર જે પાવે, યોગીશ્વર ચિત્ત ધ્યાવે. પ્રકાશે સર્વને તેજે, રમે જે બ્રહ્મમાં સહેજે; અનિત્ય નિત્ય છે હીરે, રમે છે યાનમાં ધી, પ્રકાશે પિડમાં પિતે, અનંતી જ્ઞાનની જતે; બુદ્ધ બ્ધિ ધ્યાન પિતાનું, કરીને દેખીએ ભાનુ,
For Private And Personal Use Only