________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૩
દેખે તેહીજ હુસ વિચાર; હંસા બુદ્ધિસાગર પદ્મ ધ્યાવતાં, તારે નાવે ફરી અવતાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
હંસા ૪
સુખનું સ્થાન. મનહર છંદ.
મહા દુખદાય ભત્ર દાવાનલ જાળમાં હું, પડયા દુ:ખ પામ્યા અને પાછા કંઈ પામશે; ધ માન માયા લાભમાંહિ નથી સુખ લેશ, અન્તરમાં સુખ આશ થકી સુખ જામરો, અસ્થિર અચળ બાહ્ય વિષયમાં સુખ નહિ, નિત્ય સુખ અન્તરમાં અનુભવી જાણુરી; દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજી જીવ, અનન્ત અખણ્ડ ચિદ્ધન ચિત્ત આણી, દેખી દેખી જીએ ત્યારે દેખવાનું' બાહ્ય નહિ, જાણી જાણી જાણેા ભાઇ જાણતું અનન્ત છે; આઠેય આઠેય એક ચેતન દૈય સદા, શાધીને શાધીને જુઓ ચેતન હિ સન્ત છે. જિનવરનિગઢિત સમય સમય સત્ય, સમકિત સુધારસપાન સુખકાર છે; અમૂલ્ય સમય સુખ સમાધિમાં ગાળ જીવ, ધીનિધિ વિચાર સાર ધન્ય અવતાર છે,
આમ નમઃ