________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. ચેતનનું સાચું છે જ્ઞાન, માન માન શિક્ષા દીલ માન; અનુભવ માલવાજે તૂર, શાશ્વત લક્ષ્મી પાસે શુર, બુદ્ધિસાગર સિદ્ધિ સ્થાન, ચેતનનું સાચું છે જ્ઞાન
અલખદેશગાન. અલખ હમારા દેશ ખરા હે, અલખ હમારા નામ હે; સિદ્ધસ્થાન હે સત્ય હમારા, આશ્રય આતમરામા. અલખ ૧ અલખ ફકીરી અલખ વેષમે, સદા ચિત્ત મસ્તાના હે; અલખ ધૂનથી હમ રંગાયા, જ્ઞાને હમ ગુલતાના હે. અલખ૦૨ અલખ દશામું દર્દ ગયા સબ, આને નહિ અબ જાના હે; નામરૂપસે ત્યારે હમ હૈ, સત્ય અલખ ફરના હે. અલખ૦ ૩ નરનારીકે નહીં નપુંસક, ચિદાનન્દ સુખ પ્યારા હે; રત્નત્રયીમેં હમ હે રાતા, પુદગલ હમસે ન્યારા હે. અલખ૪ જ્ઞાન ય ને શાતા હમ હૈ, ચેતનતા સુખકારી હે; બુદ્ધિસાગર સે હું કહું, ધ્યાને સ્થિરતા ધારી છે. અલખ૦ ૫
ચેતનને ઉપદેશ.
રોગ થાળ, ચેતન ચેતે પ્યારારે, જંગમના જોગી, અલખપ આધાર રે, જંગમના જેગી; અબધૂત સ્વરૂપે રમવું, દુનીયામાં જ્યાં ત્યાં ભમવું, આડું અવળું ખસવું રે.
જંગમ ૧ દયિક ભાવો વારી, અન્તરમાં સુરતા ઘારી; કરવી શિવ તૈયારી રે.
જગમર ૨
For Private And Personal Use Only