________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદુપયેગે નિર્મલહંસ, ચેતન ધર્મ સત્ય પ્રશસ્ય; અનુભવ હર્ષ માચ, આતમ ધર્મ નિશદિન રોચ, ૬૭ અષ્ટ સિદ્ધિ ત્રાદ્ધિ ભાર, યાચક ચેતન છે દાતાર, પરમાતમ પોતે તું ખાસ, ધર તું નિજ શક્તિ વિશ્વાસ; પામે ભવજલધિનો પાર, અષ્ટ સિદ્ધિઋદ્ધિ ભક્કાર. ૬૮ વળજે ચેતન શિવપુર વાટ, ચરણ કરણનું જે હાટ, અન્તર ગુણના ઘડજે ઘાટ, જે કર્મ મેલનો કાટ, બેસીશ નહિ કુમતિની ખાટ, વળજે રીતન શિવપુર વાટ, ૬૯ ચાલ ચાલ ચેતન શિવ પન્થ, વાંચી સૂત્રો ને સત્રથ; વિષય વિકારે સર્વે ટળે, તાવિકસુખ ચેતનનું મળે, સુમતિપતિ આતમ છે કથ, ચાલ ચાલ ચેતન શિવપલ્થ, so અનિત્યપર્યાયાર્થિક સાર, કવ્યાર્થિકથી નિત્યાધાર; શુભાશુભ પુદ્ગલથી ભિન્ન, વતિ દીન સત્તાથી જિન; મળિયું ટાણું હવે ન હાર, અનિત્ય પયયાર્થિક સાર. ૭૧ પુનઃ પુનઃ મનમન્દિર થા, આતઆધ્યાને શિવપુર પાઉ; ધ્યાને સિદ્ધયા સઘળા જીવ, પામ્યા સિદ્ધ સનાતન શિવ, હરતાં ફરતાં તવગુણ ગાઉ, પુનઃ પુન: મનમન્દિર થાઉ. ૭૨ હું તુને સહુ ના ભેદ, પરસ્વભાવિ નાસે ખે; શાશ્વત સિદ્ધિ યાને ધરે, જ્યાં જ્ય મોલમાલા વરે, કમષ્ટકનો હોવે છે, હું તેને સહુ નાસે ભેદ, ૭૩ દ્વાતિ એમ પ્રેમે ગાઇ, સાબરમતીના કાંઠે આઈ; પ્રેમાભાઇ હેમાભાઇ વાસ, બેશ બંગલો શોભે ખાસ, દિન એક ધાને ચિતન ધ્યાઈ, હાસસતિ એમ પ્રેમે ગાઈ. ૭૪ ચિત્તની સ્થિરતા સુખને હેત, અનુભવ બહોતેરી સંકેત સંવત ઓગણિસ ચાસઠ સાલ, કાતિક વદી સાતમ સુવિશાલ; દેહુ બંગલે ચેતન ચેત, ચિત્તની રિથરતા સુખને હેત, ૭૫
For Private And Personal Use Only