________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતન ભકિતમાં જે પ્રેમ, હરતાં ફરતાં વતિ ક્ષેમ; આત્માનુભવ લહે સદીવ, ભકિતમાં ભળશે જે
૨ પર આલખન જિનવર દેવ, સાચી કેવલજ્ઞાની સેવ, જિનપૂજનથી પૂજક થાય, જિન યાને તે થઈ જાય; મિથ્યામતની ત્યાગે ટેવ, પર આલખન જિનવર દેવ, ૩૩ બાહિર વિષયે હી ન શકફેગટ માને મહી લોક, સમભાવે કરવું સહુ કામ લેવું શ્રી જિનવરનું નામ; સમજે વીરલા સન લોક, બાહિવિષયે હી ન ક. ૩૪ પુછાલમ્બન ગુરૂને ભજી, ગુણગણ માલા અત્તર સજી, ધ્યા સારો આતમરામ, અનેક નામે પણ નહિ નામ; પુદગલ મમતા જ્ઞાને ત્યજી, પુછાલમ્બન ગુરૂને ભાજ, ૩૫ આત્મપ્રભુ ભજવામાં ભાવ, ભવજલધિમાં સાચું નાવ, આત્મસ્વભાવે રમવું સાચ, તે વિણ બાકી સમજે કાચ; ધાધાસે બને બનાવ, આત્મપ્રભુ ભજવામાં ભાવ. ૩૬ પ્રભુભજન સાપેક્ષા ઘણું, વ્યવહાર શ્રીવીરે ભણી, સાપેક્ષે સાચું છે સહુ, શ્રુત જ્ઞાને મનમાં સદ્દહું; સત્ય સેવ્ય ચેતન દિનમણિ, પ્રભુ ભજને સાપેક્ષા ઘણું, ૩૭ જિનવરની વાણી ગંભીર, સમજે હરિભદ્રાદિક વીર, યશોવિજયજી વાચકરાય, મૃત વાણી સમજ્યા સુખદાય; આનન્દઘનજી સમજે ધીર, જિનવરની વાણી ગંભીર, ૩૮ નિશ્ચયને શોભે વ્યવહાર, જિનવરની વાણી જ્યકાર; સદ્દગુરૂ ગમથી જે સમજાય, તો બે ભેદે સમકિત થાય, કેવલજ્ઞાનિવાણી સાર, નિશ્ચયને શોભે વ્યવહાર ધરે ધ્યાન સૂત્રોનુસાર, સફલ થશે માનવ અવતાર, અશુદ્ધ પર્યાયોને નાશ, આત્મિક પર્યાયે સુખ વાસ, શુદ્ધ સ્વભાવે મુકિત ધાર, ધરે ધ્યાન સૂત્રાનુસાર, યથા યથા ધ્યાને લયલીને, તથા તથા ચેતનતા પીને;
૪૦
For Private And Personal Use Only