________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
૨૫
૬
બાહ્યસંયમથી મન જીતાય, જિનવરની એવી આશાય. અનેકાન્ત મારગ સુખકાર, ભેદ ભાવ ત્યાં નહીં લગાર; અત્તરસંયમ પણ પ્રગટાય, બાહાસંયમથી મન જીતાય અત્તર સંયમ દા હરે, ભવસાગરને પ્રાણી તરે, અતર સંયમમાં ઉપગ, એગી સાધે તેથી ગ; ભાવ લક્ષ્મીને સહેજે વરે, અત્તર સંયમ દો હરે. બાહ્યતર સંયમથી મુકિત. અનેકાનની એવી યુક્તિ; કમષ્ટકનો હેવે નાશ, મુક્તિપુરીમાં સહેજે વાસ; અતિગુણ ભેગની ભુક્તિ, બાહ્યાન્તરસંયમથી મુકિત. બાહિરંતુ બાહિયાગ, અતર હેતુ છે ઉપયોગબાહિર સંયમ સાપાય, ઉપાદાન અખ્તર પરખાય, ચિદાનન્દન વતિ ભાગ, બહિરંતુ બહિયાગ, ચેતનના ઉપગે ધર્મ, બાહિર ભાવે બાંધે કર્મ; બાહિરંતુ સંયમ બેશ, વ્યવહારે છે મુનિનો વેષ, બાહિર સંયમથી છે શર્મ, ચેતનના ઉપયોગે ધર્સ. ચેતનવ્યકિત માટે સહુ જાણતાને શું બહુ કહુ, શુદ્ધ ભાવમાં ચેતન વસે, તેથી કારણે ખસે; શુદ્ધ વિચારે સંયમ ડું, ચેતન વ્યકિત માટે સહુ સાચી ચેતનની છે ભકિત, ભકિતથી પ્રગટે છે શકિત; સાચા સાહિબ સે ભા. ચેતન ભાવે અન્ય સગાઇ, પ્રકટે પરમાતમની વ્યકિત, સાચી ચેતનની છે ભકિત, ભક્તિ મહિમા અપરંપાર, ચેતન ભકિત સહુમાં સાર; ભકિતથી થાશે ભગવાન, ભકિત સર્વ ગુણોની ખાણ, તાર તાર આતમને તાર, ભકિત મહિમા અપરંપાર ભકિતમાં મળશે જે જીવ, ભકિતથી થાશે તે શિવ;
૩૦
For Private And Personal Use Only