________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
૪૧
૪૪
જ્ઞાન ધ્યાન શક્તિ અનુસાર, ચેતનને સમજે સુખકાર, ચેતન જન અને છે જિન, યથા યથા ધ્યાને લયલીન અચિન્ય ચેતનનું છે રૂપ, ચેતન સેવક ચેતન ભૂપ, ચેતન દયાતા ચેતન પેય, ચેતન રાની ચેતન શેય. ચેતન બેલે ચેતન ચૂપ, અચિન્ય ચેતનનું છે રૂપ ક િહ ચેતન ખરે, ચતુર્ગતિ ચેતન અવતરે, પંચમગતિ ચેતન સંચરે, પરમાતમપદ ચેતન ઘરે. કર્મ કરે કમષ્ટક હરે, કરતો હતો ચેતન ખરે. સાપેક્ષાએ સહુ સમજાય, ત્યારે ચેતન જ્ઞાની થાય, નિરપેક્ષાએ સિધ્યા રે, અતરમાં વર્તે અધેર, સમકિત અત્તરમાં પ્રગટાય, સાપેક્ષાએ સહુ સમજાય. ઉપાધિને અળગી કરી, સમતા સ્થિરતા દિલમાં ધરી, સત્તા ધ્યાવો ચેતનતણી, પ્રગટે વ્યકિત ચેતનમણિ; માન માન શિક્ષા છે ખરી, ઉપાધિને અળગી કરી.
વે સુખકર તનરામ, તેથી સરશે સઘળાં કામ, રામ રામ ચેતન છે સાચ, તે વિણ જાણે સઘળું કાચ, કરશે તેથી નિર્ભય ઠામ, એ સુખકર ચેતનરામ. તુજ સેવનથી સેવ્યું સર્વ, તુજ સેવનથી નાસે ગર્વ, તુજમાં સર્વ સમાયું અહ, ચેતનભાવે ચેતન રહે; તુજ રમણતા રૂડું પર્વ, તુજ સેવનથી રોવ્યું સર્વ. તુજ દર્શનથી ભ્રાતિ જાય, તુજ દર્શનથી શાનિત થાય, તવ દર્શનથી સત્યાનદ, તવ દર્શનથી વિઘટે ફન્દ ચેતન દર્શન તો ગાય, તવ દર્શનથી ભ્રાન્તિ જાય, તવ દર્શનથી વધત મુખ, તવ દર્શનથી જાવે દુખ, તવ દર્શનથી જગ જયકાર, તવ દર્શનથી સ્થિરતા સાર; તવ દર્શનથી ભાગે ભુખ, તવ દર્શનથી શાશ્વત સુખ,
૪૫
૭
૪૯
For Private And Personal Use Only