________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ ધ્યાનના પાયા ચારે, ભાવ ભકિતથી છે સુખકાર, ચાર ભાવના રાત્રી આદિક, થાતાં નાસે મિથ્યાભાર, સ્થિયુત્પત્તિ વ્યયને વેગી, અશુદ્ધ પરિણતિને હરનાર, સ્થિપગે ચેતન થાવો, અનઃ સુખ પામે નરનારે. એ ૭ છે
સ્મરે શ્વાસે શ્વાસે ચેતન, કેવલનાણી મુખની ખાણ; તપ જપ સંયમ ચેતન હેતે, કરશે પામી જિનવર આણ,
બુદ્ધિસાગર સદ્દગુરૂ સતિ, કરજે ધરીને સદ્વ્યવહાર; સ્થિપગે ચેતન થા, અનઃ સુખ પામે નરનાર, દi
અમદાવાદ
આત્માનુભવ સ્વરૂપ,
સયા એકતીસા. અનુભવના પાસિ તું હંસા, અલખ સ્વરૂપ છે નિર્ધાર, સોહં હં ચિન્મય ચેતન, બ્રહ્મ સ્વરૂપી જ્ઞાનાધાર જકડાણે શું માયા જાળે, ભૂલીને પિતાનું ભાન સ્વયં પ્રકાશી પર પ્રકાશી, ચેતન ધર પોતાનું ધ્યાન, તે છે આંખે સારું બેટું દેખે, આંખ મિંચાયે તે સહુ ફેક, હું ને મારૂં સહુ છે મિથ્યા, મમતા કરતા ગટ લેક; હારૂં હારૂં ભૂલી હંસા, કરતું શાશ્વત ગુણ યાર, નિર્ભય દેશી સિદ્ધ સમોવડ, અનંત ગુણો છે દાતાર છે ૨ | ઇષ્ટનિષ્ટપણું સહુ મિથ્યાપુલમાં ભાસે નહિ સાર, સ્થિપગે વીર્ય શક્તિની પ્રાપ્તિ ચેતનમાં છે ધાર; શકિત અનંતિ ચેતન પ્રકટે, કરતાં પિંડસ્થાદિક ધ્યાન, નમું નમું હું ચેતનરાયા, શુદ્ધ બુદ્ધ ત્રાતા ભગવાન છે
For Private And Personal Use Only