SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ અલકલા જાન હારી, મહિમા હેર અપરંપાર, ધારેશ્વાસે અજપાજાપ, અનુભવ ખેતિ પ્રકટે સાર; અહો ધન્ય તું આતમરાયા, નિરાકાર ને સાકાર, બુદ્ધિસાગર અવસર પામી, અતમ તું પોતાને તાર, નવતસ્વરૂપ, સવૈયા એકતીસા, ૩ ચેતન આસવ ને સંવર, નિજર બન્ધ અને છે મેક્ષ, સપ્ત તત્ર એ ચિત વિચારી, સમજીને પ્રત્યક્ષ પરોક્ષ; અજીપ આસ્રવ બન્ધ ત્રણ એ, હેય વિપતિ હદયે ધાર, સમજી ચેતન સમ્યગ જ્ઞાને, ભવજલધિ તરશે નરનાર, . ૧ જીવ સં૫ર નિર્જર ને મુકિત, ઉપાદેય ત- છે ચાર, સસ્વર નિર્ભર મેક્ષ તત્વને, સાચે છે ચેતન આધાર; ય સદા છે તો સાચાં ચઉ નિક્ષેપે છે અવતાર, સમજી ચેતન સમ્યમ્ જ્ઞાન, ભવજલધિ તરશો નરનાર, રમ જડ ચેન બે ત- કહિએ, બે તમાં સર્વ સમાય, વિવેક દષ્ટિ પ્રકટન એ, સાવ પણ છે સુખદાય; સાત નથી સપ્ત તત્વને, તેમજ ગુરૂગમથી વિસ્તાર, સમજી ચેતન સમ્યગ જ્ઞાને, ભવજલધિ તરશે નરનાર, ૩ આશ્રવના બે ભેદ પાડે, પુણ્ય પાપ બે તો થાય, નવ તન સિદ્ધાન્ત ગાયાં, જ્ઞાનીને સર્વ સમજાય; સાપેક્ષે તત્વોની વહેચણ, કરશે આગમને ભણનાર, સમજી ચેતન સમ્યમ્ રને, ભવજલધિ તરશે નરનાર છે ૪ નવ તના ભેદ ઘણા છે, જિન આગમમાં ભાષા સાર, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy