________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ આત્માને જાગ્રતિભાવો ઉપદેશ.
ફુલણા, જાગરે આતમા જાગરે આતમા, મોહની ઉઘમાં ચોર લુટે; વિરૂદાર અને વિષયની વાસના, પાશથી શત્રુએ ખુબ કુટે.
જાગ, ૧ વૃત્તિ બાહિદે કર્મ આઠે રહે, આતમા બ્રાન્તિથી ભાન ભૂલ્યા; ધને માનથી લેભ ભાયાથકી, લક્ષ ચેસશિમાં ખુબ ગુ.
જાગ ૨ પામી માનવપણું પુણ્ય ઉત્કર્ષથી, મુક્તિ સાધન અને તે વિસારું; ખુબ અપકૃત્યથી પાપ ગાડું ભર્યું, જાવવું નરમાં કેમ ધાર્યું.
જાગ, ૩. શ્વાસ ઉછવાસથી જીવ આયુ ધટે, ખબર નહિ કાલની કેમ થાશે; કાલનું કૃત્ય તે આ ક્ષણે કીજિએ, ઘર્મથી આ ભવાબ્ધિ તરાશે.
જગ ૪ કેરિ ધન આવશે નહિ કદી સાથમાં, પાપ ને પુણ્ય સાથે જ આવે; દાન કરજે સદા ધર્મ વાટે મુદા, દાનથી આતમા મેક્ષ પાવે,
જાગ ૫ સ્મરણ કર દેવનું શરણુ જે દીનનું, સાધુના દર્શને પુણ્ય થાવે; સાધુ દર્શન થકી સાધુ વજનથકી, કટિભવનાં કર્યાં પાપ જાવે,
જાગ ૬
સાધુના સાથી આતમા જાગતે, તીર્થ જામ મુનિ ભવ્ય સેવ; તીર્થ જંગમ મુનિ કલ્પવેલી અહે, પુષ્પરાવર્તિના મેઘ જે.
જાગ ૭ સાધી લે સિદ્ધિને ધર્મવ્યવહારથી, ભક્તિ ઉત્સાહથી યત્ન ધારે; ધર્મ કરણું કરી ફેક થાવે નાહ, ધર્મથી આવશે દુખ આરે.
જગ, ૮
For Private And Personal Use Only