________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાન, ૧ ૧ |
દયાન, . ૨ |
બ્રહ્મ ધ્યાન.
ઝુલણ. ધ્યાન કર બ્રહ્મનું ધ્યાન કર બ્રહ્મનું, બ્રહ્મ ચેતન પ્રભુ તું કહાયે; શુદ્ધ ઉપયોગથી શકિત વ્યકિત જો, શુદ્ધ રૂપે પ્રભુ તું સુહા, કર્મની વર્ગણ ખેરવે ધ્યાનથી, ધ્યાનથી સત્ય સંતોષ આવે; દયાનથી અનુભવે જાગતી ત્યાં આતમાં મુકિતનું શમ પાવે બ્રહ્મ તે આતમા આતમા બ્રહ્મ છે, વીર વચને યથા સત્ય સેવે; વચન સાપેક્ષથી બ્રહ્મને જાણતાં, દાન નિજનું સદા ની જ દેવે. સત નયથી કહ્યું ભાવ સાચે લહે વચન એકાન્તની વાત જાઠી; વચન નિરપેક્ષથી ભાવ મિથ્યા લહે, બ્રહ્મની વાત નિરપેક્ષ બુઠી. બ્રહ્મ નિરપેક્ષ સરહ ન માનતાં બ્રહ્મમાં ભ્રાન્તિથી ભૂલ થાવે; વચન સાપેક્ષ સંગ્રહ નયે માનતા,
વ્યક્તિની ભિન્નતા સત્ય પાવે. સૂક્ષ્મ જ્ઞાતિ પ્રભુ ગુરૂગમે ધારિને, સમજજે સપ્ત નથથી પ્રમાતા; તત્વવાદે હે આતમા બ્રહ્મને, બુદ્ધિસાગર મુનિ બ્રહ્મ માતા,
પાન, ? |
દયાન, ( ૪ )
દયાન | ૫ |
થાન છે ૬ સુ, ગેધાવી,
For Private And Personal Use Only