SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ દ્વાહા. પચભાવના ભેદ એ, ત્રેપન થયા રસાલ, છઠ્ઠો સન્નિપાત છેજ, કહેતા દીન દયાળ. ઉપાદેયને હેય છે, શેયભાવ છે પચ, આત્મ સ્વભાવે લીનતા, રહે ન આશ્રવ ર્ચ, । ૨ ।। મનન સ્મરણ વિવેચના, કરતાં સત્ય વિવેક, બુદ્ધિસાગર આત્મમાં, શાધા ધરીતે ટેક For Private And Personal Use Only . ૧ ।। ।। ૩ ।। ગાધાવી.. આત્માને સ્વરૂપ રમણતાની પ્રેરણા, છપય છે. : ૧ ચેતન ચતુર સુજાણ ચિતમાં ચૈતી લેજે, બ્રહ્માનુભવ રંગે સગે નિશદિન રહેજે; પર નિજમાં સમભાવ ચેતના ધ્યાને વાળા, ચિન્મય ચેતન રન કરીને જીવન ગાળે; અનુભવ યાગે પામીએ તે ચિજ્ઞાન શાન્ધત ખરો, બુદ્ધિસાગર ધ્યાનયાને ભવસાગ નેટ તા. અખણ્ડ સ્થિર ઉપયાગ આત્મમાં પ્રકટે જ્યારે, ઝળકે ન્યાતિ શુદ્ધ બ્રહ્મની ઘટમાં ત્યારે; પડે ન પરમાં ચેન ઘેન વિષયા કૈંક નાસે, ફરતાં હરતાં ધ્યાન યાગથી સ્થિરતા ભાસે; શબ્દ વિષયથી દુર છે તે ચેતનતા સમજો ખરી, બુદ્ધિસાગર સત્ય યાત ચેનનની દિલમાં ધરી. ॥ ૨ ॥
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy