________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચાચાર ઘરી શુદ્ધ વ્યવહાર નિશ્ચયત. આવશ્યક ક્રિયા થકી દેશે સહુ ટાળજે. દય ધ્યાન દવાના એકતાનમાં હે ચેતન છે, પ્રમેય અનંત જ્ઞાન પ્રમાણથી પંખજે. ભિન્નભિન્ન પ્રમેયથી પ્રમાણ જાણીને છા, ધીનિધિ સ્વરૂપ સત્ય ધ્યાનમાંહિ દેખજે,
ગોધાવી,
પાંચ ભાવ.
મનહર છંદ. ઉપશમ ક્ષય ઉપશમ અને ઔદયિક,
ચિકને પરિણામી પંચ એ વિચાર, ઉપશમ દોયભેદ ચરણને સમકિત, અષ્ટાદશ ભેદ ક્ષપશમના ધાર. જ્ઞાન ચાર ત્રણ છે અજ્ઞાન ત્રણ દર્શનને, દાનાદિક લબ્ધિ પંચ તેમાં મેલાવજે. સમતિ ચારિત્રને સંયમસંયમ એમ, ભેદ ક્ષયોપશમના ચિત્તમાં રમાવજે, ચાર ચાર ગતિને કષીય ત્રણ લિંગ વળી, પડ લેયા અજ્ઞાન મિથ્યાત્વને નિવારજો. અસિદ્ધતા અસંયમ એકવિશ ભેદ ગણે,
દયિક ભાવનાએ દિલમાંહિ ધારેજે, રત્નત્રયી દાન દિક પંચ અને સમકિત, નવભેદ ક્ષધિના તેરમે પમાય છે, જીવને ભવ્યતવ અભવ્યત્વ એ ત્રણ ભેદ, પરિણામિ ભાવનાએ ભાવે સુહાય છે,
૧
For Private And Personal Use Only