________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
7
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય મક્ષ દીલમાંહિ ચંતન વિચારજે. ચેતનનુ રૂપ જપે કમ તેા અનત ખપે, દર્શનની શુદ્ધતાથી સ્વરૂપ નિહારજે, દુનીયાના પ્રેમભાવ વિષના ભરેલા સહુ, જાણી જીવ શુદ્ધ પ્રેમ અન્તરમાં ધારીએ. આધિ વ્યાધિ ઉપાધિથી ભરેલ ભવાબ્ધિ આતા, ચરણના યાનથકી ચેતનને તારીએ. પોતે તે પેાતાને કહું ચેત ઝટપટ અરે. વીતી વેળા ફરી કદી લેશ નહિ આય છે. ધીનિોંધ ચેતન હવે વાર ન લગાડ કાંઇ. ખરા તો મારે ચાટામાંહિ શું લુટાય છે.
ગાધાવી.
સુખ દુ:ખમાં સમભાવ સ્થિતિ.
મનહર છંદ.
શાતા તે અશાતા ઢાય વેદનીના અધ છેજ, અધાંહિ અન્ય અને માહિની સબંધ છે. ધનની મેાટાઇ એતે મેહુ મુળ જાણુ અહા, જિનવાણી જાણ્યાવિના દેખતાતા અધ છે, સુખ દુ:ખ સમભાવે જ્યારે તા વેઢાય છેજ, ત્યારે સત્ય સુખનું તા ભાન દીલ થાય છે. શ્રીનિધિ ચેતન પ્રભુ સેવના પમાય જ્યારે, ત્યારે જન્મ જરા ભય આધિ વ્યાધિ જાય છે. હેય જ્ઞેય ઉપાદેય જ્ઞાન થકી અરે છત્ર, નવ તત્ત્વ વિચારીને ચણને પાળજે,
For Private And Personal Use Only
॥ ૧ ॥
u†t