SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ મહા વિદ્યા સરસ્વતી દેવીની મૂર્તિ. एक चक्रचतु हस्ता मुकुटे न वीराजीता ॥ प्रभा मंडल संयुक्ता कुंडलानवितपरा ॥३८१॥ અર્થ–ચાર હસ્તેથી યુક્ત, સુંદર મુગટવાળી, એક ચક્રવાળી, સુંદર મંડળથી શોભાયભાન, સુંદર કુંડલોથી તથા સર્વ આભૂષણથી સુશોભીત તેમજ. ૩૮૧ अक्षा अंबु विणा पुस्तकं महा विद्या प्रकिर्तिता ॥ व राक्षाबु पुस्तकं च सरस्वति शुभावहा ॥३८२॥ અર્થ-એક હાથમાં ફાટીકની માળા. બીજા હાથમાં વીણા, ત્રીજા હાથમાં પુસ્તક અને ચેથા હાથમાં વરદ, આ પ્રમાણે મહા વિદ્યા સરસ્વતી દેવીની મૂતિ મયુરવાહનથી આ રૂંઢ બનાવવી. ૩૮૨ બ્રહ્મણી દેવીની મૂર્તિ. हंसारुढ प्रकर्तव्या साक्षात्सूत्रकमंडलुः ।। श्रुतं पुस्तकंधते उर्ध हस्ते धरेत् शुभा ॥ ३८३॥ અર્થ-એક હાથમાં કમંડલ, બીજા હાથમાં અક્ષમાળા, ત્રીજા હાથમાં ચાર વેદના પુસ્તકોને ધારણ કરનાર અને ચેથા હાથમાં વરદ (મુદ્રા) આ પ્રમાણે સુંદર હંસની સ્વારી ઉપર આરૂઢ થયેલાં એવી બ્રાહ્મણીદેવીની મૂતિ બનાવવી. ૩૮૩ માહેશ્વરી દેવીની ગતિ. माहेश्वरी प्रकर्तव्या वृषभासनसंस्थिता ॥ कपालशुलखडुडगा वरदा च चतुर्भुजा ॥३८४॥ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy