SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ અર્થ-આઠ પાંદડાવાળા કમળથી શોભાયમાન તેવા સિંહાસન ઉપર આરૂઢ થએલી અને ગણેજીની માફક બેઠેલાં અને દરેક આ ભુષણથી સુશોભીત તેમજ ૩૭૭ उर्धहस्तौ प्रकर्तव्यो देयापंकज धारीणौ ।। वामेऽमृत घटो धत्त दक्षिणे मातुलिंगकम् ||३७८॥ અર્થ–-ઉપરના બંને હાથમાં સુંદર કમળાને ધારણ કરનાર, તેમજ નીચેના બે હાથમાં તેમાં ડાબી બાજુના એક હાથમાં અમૃતને ઘડે, જમણી બાજુના હાથમાં બીજેરૂ આ પ્રમાણે લક્ષ્મી દેવીની શોભાયમાન સુંદર મૂર્તિ બનાવવી. ૩૭૮ મહાલક્ષમી દેવી મૂર્તિ क्षेत्रकोलयुरदेते दक्षिणे मातुलिंगकम् ॥ महालक्ष्मियदर्चते लक्ष्मिवत्सातदाकार्यों रुपा भरणभूषता ॥३७९॥ અર્થ–જમણી બાજુમાં ક્ષેત્રટેલ, ડાબી બાજુની તરફ બીજેરૂ, લક્ષ્મી દેવીની માફક સર્વાભુષણથી શેભામાન. ૩૭૯ दक्षिणाधकरे पात्रेमुर्धकौदकिभवेत् ॥ वामोध खेटकं धते श्रीफलंदधतकरे ॥३८०॥ અર્થ-જમણે હાથમાં અમૃતને ઘડે, બીજા હાથમાં કૌમુદી ઉપરના હાથમાં તેમજ ડાબા હાથમાં ખેટક અને જમણા હાથમાં શ્રીફળ આપવું આ પ્રમાણે છ ભુજાવાળી મહાલફિમદેવીની મૂતિ શાસ્ત્રના પ્રમાણથી બનાવવી. ૩૮૦ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy