SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ અર્થ_એક હાથમાં કપાલ, બીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં ખડગ અને ચોથા હાથમાં વરદ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર શસ્ત્ર આપવાં અને આખલાના વાહનથી શેભાયમાન આવી માહેશ્વરીની મૂતી બનાવવી. કુમારીકા દેવીની મૂર્તિ. कुमाररुप कौमारी सुशोभनामयुर वाहिनि ॥ रक्त वस्त्रधरा तद्वतश्रुल गदापद्मधरा ॥३८५॥ અર્થ-એક હાથમાં ત્રીશુલ, બીજા હાથમાં શક્તિ ત્રીજા હાથમાં ગદા અને ચેથા હાથમાં કમળ આ પ્રમાણે સુંદર કુમારીવસ્થાને ધારણ કરનાર અને ભાયમાન, મયુર વાહન ઉપર આરૂઢ થયેલ તેમજ લાલ વસ્ત્રાને ધારણ કરનાર એવી કુમારી દેવીની મૂતિ સમજવી. ૩૮૫ વૈદભવી દેવીની મૂર્તિ. वैदभवी विदमुसदसी गरुडो परि संस्थिता ।। चतुर्बाहु च वरदा शंख चक्र गदा धरा ॥३८६॥ અર્થ –એક હાથમાં વરદ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ચક્ર અને ચેથા હાથમાં ગદા. આ પ્રમાણે ચંદ્રના સરખા મુખવાળી તેમજ ગરૂડના વાહન ઉપર બીરાજેલ અને ચાર ભુજાઓમાં ચાર શસ્ત્રાને ધારણ કરેલ એવી શેભાયમાન ઉદભવી દેવીની મૂતિ બનાવવી. ૩૮૬ વારાહી માતાની મૂતિ. वाराहितुषरंवक्ष्मि महिशा परि संस्थिता । वाराह सदसी देवी घंटा चक्र धारिणी ॥३८७॥ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy