SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ દાડા નં. ૨ માં પ્રત નંબર ૨ ની વિપાકસૂત્રની પટ્ટ×કરૢ ઈંચ ઉપરથી નાનું કરીને અત્રે રજુ ૧૮૨ ચિત્ર ૨૧ મૃગાલેાતીઆને પ્રસંગ. મેા. મેા. બંની પત્ર ૨૨ વાળી પ્રતમાંથી. ચિત્રનું મૂળ કદ કરવામાં આવ્યું છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે. કથાના પરિચયની રફઆત ઉપરના ભગવાન મહાવીરના તથા ગણુધરદેવ શ્રીગૌતમસ્વામીજીના ચિત્રથી થાય છે. જમણી બાજુએ ભગવાન મહાવીર પદ્માસને બેઠા છે અને તેની ડાબી બાજુએ ગધરદેવ શ્રીગૌતમસ્વામી પ્રવચનમુદ્રાએ હાય રાખીને બેઠેલા છે. પ્રસંગ એવા બને છે કે કોઇ એક સમયે શ્રીગૌતમસ્વામીજી એક બહુજ દુ:ખી મનુષ્યને જોથંને પ્રભુ શ્રીમહાવીરને પ્રશ્ન પૂછે છે કે હું ભગવન્ ! આ મનુષ્ય જેવા કોઈ દુઃખી મનુષ્ય દુનિયામાં હશે ?” તેના જવાબમાં મૃગાલેાઢીઆનું દૃષ્ટાંત આપતાં કહે છે કેઃ ‘વિજય નામના ક્ષત્રિયની મૃગા નામની સ્ત્રીથી ઉત્પન્ન થએલા મૃગાપુત્ર કે જે મૃગાલાઢીઆના નામથી ઓળખાય છે તેના જેવા દુ:ખી બીજો કા ભાગ્યે જ હશે.’ આ પ્રમાણેના પ્રભુતા ઉત્તર સાંભળી તેને જોવાને માટે શ્રીગૌતમસ્વામીજી પેાતે જ વિજય ક્ષત્રિયને ત્યાં વહેારવા માટે ગયા. ત્યાં મૃગા તેમને વહેારાવવા માટે તૈયાર થાય છે. વહેારી રહ્યા પછી ગૌતમસ્વામી તેના પુત્રને એવા માગે છે, મૃગા પોતાના બીજા પુત્રે કે જે તંદુરસ્ત અને સાંગોપાંગવાળા છે તે બતાવે છે. પરંતુ શ્રીગૌતમસ્વામીજી ભોંયરામાં રહેલા મૃગાલાઠીઆને વ્હેવાને માગણી કરે છે ત્યારે મૃગા તેઓને ઘેાડ઼ીવાર દૂર ઊભા રાખીને બાંયરૂં ખુલ્લું મૂકીને જેવા માટે શ્રીગૌતમસ્વામીને એલાવે છે. શ્રીગાતમસ્વામીજી તેને દુર્ગંધમય દેહ અને પ્રક્રિયામાં ફક્ત એ આંખા સિવાયના બાકીના માંસના પિંડ ન્નેને બહુ જ અચંભે પામી જાય છે. આ બધાં યે પાપકર્મનાં વિપાકનાં ફળ છે તેમ જાણીને તેમને તેની ઉપર દયા આવે છે. ચિત્રના અનુસંધાને, નીચે જમણી બાજુ એ આંખા અને બાકીના શરીરપડ જે મૃગાલોઢીઆની આકૃતિનું સૂચન કરે છે તે તથા તેના દુર્ગંધમય શરીરની દુર્ગંધ સહન નહિ થવાથી ડાયા હાથમાં મુત્તિ મુખ આગળ રાખીને શ્રીગતમસ્વામીજી બેલા દેખાય છે, તેઓની સામે મૃગો ડાળા હાથમાં એક પાત્ર રાખીને શ્રીગૌતમસ્વામીજીને વહેારવાના આગ્રહ કરતી હોય એમ લાગે છે, Plate LXXVI ચિત્ર ૨૪૨ શ્રીમહાવીરનું ચ્યવન હુંવે. 1ના પાના ૧ ઉપરથી, વર્ણન માટે જીએ ચિત્ર ૬ ૮-૭૭નું વર્ણન. ચિત્ર ૨૪૩ કલ્પસૂત્રની સુંદર પ્રતની પ્રર્શાસ્ત. હંસવિ. ૧ના અંતિમ પાના ઉપરથી, પ્રશસ્તિને ફુંક સાર નીચે પ્રમાણે: વિ.સઁ. ૧૫૨૨ (ઇ.સ. ૧૪૬૫)ના ભાદરવા સુદી ૨ ને શુક્રવારના દિવસે યવનપુર (હાલનું જોનપુર)પપ ગામમાં જે સમયે હુસેનશાહ બાદશાહ રાજ્ય કરતા હતા તે સમયે શ્રીમાળી જ્ઞાતિના Yavana-Pura 1. Jaunpura, forty miles from Benaras, the Capital of an independant Muhammadan kingdom (See Kathoutiya inscription in J. A S. B., 1839, P. 697, Vol. 7), ~The Geograplical history of Ancient India. P. 215 by Nandlal Dey.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy