SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સંજનાચિત્રો ૮૭ દીક પ્રચાર પામ્યા જણાય છે. ઉપર નેધેલું “શશિકલા’નું પાનું પણ તેના પ્રચારની સાક્ષી પૂરે છે. વળી તિરચના ત્રીજા ક૧૭ ની છાયા જ્ઞાનાચાર્ય રચિત “ચૌપચાશિકા” તથા “શાશેકલાપંચાશિકા'૧૭ના મંગલાચરણરૂપે દેખા દે છેઃ મકરધ્વજ કોઈ મોટો જગજેતા મહારાજા હોય અને તેની સવારી પૂર દબદબાથી તથા ભપકાથી ચાલતી હોય તેવું વર્ણન કરેલું છેઃ મકરધ્વજ મહીપતિ વર્ણવું, જેહનું રૂપ અવનિ અભિનવું: કુસુમ બાણુ કરિ કુંજરિ ચડઇ:૧૮ જાસ પ્રયાણિ ધરા ધડહડઈ. કદંડ કામિનીયું ટંકાર. આગલિ અલ ઝંઝા ઝંકારિ. પાખલિ કોઈલિ કલરવ કરઈ. નિર્મલ છત્ર ત શિર ધરઈ. ત્રિભુવનમાંહિ પડાઈ સાદઃ “કઈ કા સુર નર માંડઈ વાદ ?” અબલાનિ સબલ પરવરિઉ. હીંડઈ મનમથ મરિ ભરિવું. માધવમાસ સહઈ સામંત જાસ તણુઈ જલનિધિસુત મિંતઃ દૂતપણું ભલયાનિલ કરઇ. સુરનરપન્નગ આણું આચરઈ, તાસતણું પય દૂ અણસરી, સિરસતિ સામિણી હઝંડો ધરી પહિલૂ કંદર્પ કરી પ્રણામ–' વસંતવિલાસ'માં કામદેવના મિત્ર વસંતનું વાતાવરણ રસપૂર્ણ દૂહાઓમાં રજૂ થએલું છે. ગણપત્તિકન ‘માધવાનલ કામકુંદલાનું મંગલાચરણ તે વળી સરસ્વતી કરતાં યે પહે લો નિર્દેશ કામદેવનો કરે છે? કુયર કમલા રતિક્રમણ મયણ મહાભડ નામ: પંકરિ પૂજિ પથકમલ પ્રથમ જિ કરું પ્રણામ.” શૃંગારરસની લોકપ્રિયતા કામશાસ્ત્રને લગતાં ચિત્રો અંતઃપુરમાં રાખવાં એવો શિષ્ટ સંપ્રદાય હતો અને એવાં ચિત્રોની ચિત્રશાલાઓ પણ નિર્માણ થતી હતી. શ્રી હેમચંદ્રસૂરિના પરિશિષ્ટપર્વમાં ઉલ્લેખ છે કે કેશા ગણિકાની ચિત્રશાલામાં કામશાસ્ત્રોક્ત પ્રસંગેનાં ચિત્રો દોરેલાં હતાં૧૮ રહિરહસ્યની બે સચિત્ર પાથીઓની १७५ परिजनपदे भृङ्गश्रेणी पिकाः पटुबन्दिनो हिमकरसितच्छत्रं मत्तद्विपो मलयानिलः । कृशतनुधनुर्वल्ली लीलाकटाक्षशरावली मनसिजमहावीरस्यौच्चैर्जयन्ति जगज्जितः ।। ३ ૧૭ શ્રી છગનલાલ રાવળ સંપાદિત “પ્રાચીન કાવ્યસુધા ” ભા. ૩માં પ્રકટ. ૧૮ કામદેવનું વાહન 'જર' કહ્યું છે તે સાથે “નારીકુંજરની કલ્પનાને કંઈ સંબંધ હશે? १८ कोशाभिधाया वेश्याया गहे या चित्रशालिका । विचित्रकामशास्त्रोक्तकरणालेठ्यशालिनी ॥ –ષ્ટિપર્વ :૮ :.૧૧
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy