SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૦૬ ] પ્ર. પશમલામાં ગુજરાતના જે પિતાનું મસ્તક ભાવપૂર્વક નમાવ્યું. વિષયસુખની તૃષ્ણવાળા ગૃહસ્થને શીલની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ઈન્દ્રિયાને વશ બનેલ આત્મા તપ કેવી રીતે કરી શકે? નિરંતર અનેક પાપ બારંભ કરનારને સુંદર ભાવના કેવી રીતે પ્રગટ થાય? ગૃહસ્થાથી માત્ર એક દાનધર્મ સહેલાઈથી કરી શકાય છે. તે દાન ત્રણ પ્રકારનું હોય છે, જ્ઞાનદાન અભયદાન અને ધર્મ માં ઉપકા-સહાયક થાય તેવા આહાર, ઓષધ, ઉપાશ્રય, પુસ્તક વગેરે ધર્મોપગ્રહદાન. તેમાં પણ સર્વદાનનું મહાગ્ય સમજાવનાર હોય તે જ્ઞાનદાન છે, જેનાથી જીવને ઉત્તરોત્તર ધર્મમાં ઉદય થાય છે. જ્ઞાન પણ પુસ્તક વગર આપવા-લેવાનું બની શકતું નથી, માટે પુસ્તક લખાવરાવીને, પુણશાળીએ પિતાનું ધન સાર્થક કરવું જોઈએ. તે સાંભળીને સંધ-સમુદાયે જ્ઞાનપૂજાનું એકઠું કરેલ તેમ જ દરેકે તેમાં વધારો કરી શ્રુતકોશની વૃદ્ધિ માટે આદરપૂર્વક લાંબા કાળે આ તાડપત્રીય પુસ્તક લખાવરાવ્યું અને સંઘ તેથી પોતાને ધન્ય માનવા લાગ્યો. આ જગતમાં જ્યાં સુધી જિનમતરૂપી સૂર્યના પ્રકાશથી સમગ્ર વસ્તુઓ પ્રકાશિત થાય છે, ત્યાં સુધી પંડિત પુરુષો આ પુસ્તક વાંચવા-ભણવા પ્રયત્ન કરી સવાધ્યાય-વાંચન કર, લખનાર, લખાવનાર, ભણનારનું કલ્યાણ થાઓ. ઘટ્ટીવૃત્તિ સહિત ઉપદેશમાળાને ગુજરાનુવાદ સમાપ્ત થયે, (વિક્રમ સંવત ૨૦૩૦ ફાગુન શુદિ ૨, રવિવાર, તા. ૨૪-૨-૭૪. શ્રીસિદ્ધક્ષેત્ર-સાહિત્ય મંદિર, પાલીતાણા, સૌરાષ્ટ્ર) પક અ નુ વા દ ક – પ્રશસ્તિ 5 સુંદર ચહેશે શોભાયમાન સિદ્ધગિરિસાન્નિધ્યે શત્રુંજી નદીતીર છાત્રામ ( જીરારોડ) નિવાસી દેશી દેવચંદ પુરુષોત્તમ અને અધર્મ-શીલશાલિની ઝમબેન દેવચંદના અનુક્રમે હીરાચંદ, ધનજીભાઈ તઘા અમરચંદ નામના ત્રણ સુપુત્ર અને વિજ કાર, સમરત, હીરાબેન અને પ્રભાવતી નામની ચાર પુત્રીઓ હતી. પોતાના બાળકોને શહેરમાં વ્યવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે અને દેવ-ગુરુને સમાગમ સહેલાઈથી મળી શકે તેમ ધારી પિતાજીએ સંવત્ ૧૯૬ન્ના વિશાખ મહિને સર્વ કુટુંબને સુરતમાં લાવ્યું અને બાળકોને વ્યવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક સંસ્કાર આપ્યા. પ. પૂ. આમ મોષારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમાગમથી આખું કહેબ વિશેષ ધર્માનુરાગી બની ગયું. દરમ્યાન દેવચંદભાઈ અને ઝમકબેન ઉપધાનતપ, નવપદ ની, નિરંતર ગુરુભક્તિ, સુપાત્રદાન, વ્યાખ્યાન-શ્રવણ, પૌષધ, પ્રતિક્રમણાદિ શ્રાવકોચિત સર્વ ધર્મકરણીમાં તત્પર રહેતાં હતાં. સં. ૧૯૮૧માં દેવચંદભાઈને દિક્ષાના મનોરથ થવાથી પ. પૂ. આગમારક સૂરીશ્વરજી પાસે સહકુટુંબ અજીમગંજ, મુશીદાબાદ જઈ તેમના શુભ હસ્તે ઘણું જ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy