SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદાની પ્રશસ્તિ [ ૬૦૭ ] આડંબર અને ત્યાંના ધનપતિ, નિ, સાધમિક-ભક્તિ પરાયણ, ધર્માનુરાગી બાબુ શ્રાવકોના પૂર્ણ ઉત્સાહ સાથે દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી દેવસાગરજી મહારાજ એવું નામ સ્થાપન કર્યું. તે સમયે માતાજીએ અને મેં કેટલાંક વ્રત-નિયમ અંગીકાર કર્યો અને સમેતશિખરજી તીર્થ, કલ્યાણકભૂમિઓ અને નગરીઓની યાત્રા કરી. થોડા વર્ષ પછી સદગુરુ-સમાગમ ને કાયમી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. મુંબઈમાં રહી માતીને વ્યવસાય કરવા સાથે નિરંતર સામાયિક, ધાર્મિક વાંચન, પૂજા, પ્રતિક્રમણ, વર્ધમાન તપની આરાધના ઇત્યાદિકમાં સમય પસાર થતા હતે. કુટુંબની જવાબદારી માથા ઉપર હોવાથી કુટુંબને ભાર ઉઠાવનાર નાનોભાઈ તૈયાર ન થાય ત્યાં સુધી માતાજી દીક્ષાની રજા આ પતાં ન હોવાથી થોડો સમય રોકાવું પડયું. પરંતુ આયુષ્યની ચંચળતા લાગવાથી કોઈ પ્રકારે માતાજીને અને સવજનને સમજાવી સંવત્ ૧૯૮૪ ના વૈશાખ શુકલ એકાદશી-શાસન સ્થાપનાના શુભ દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરના ચોકમાં ચતુર્વિધ શ્રીસંઘ વજનકુટુંબિવર્ગની પૂર્ણ હાજરી માં ૫૦ પૂ. આગમ દ્ધારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભહસ્તે મેં (હીરાચંદે) અને લઘુબંધુ અમરચંદે દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી હેમસાગરજી મ. તથા મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મ. નામ સ્થાપન કર્યા. કેટલાંક સમય પછી વિજ કોરબેન તથા હીરાને પણ દીક્ષા અંગીકાર કરી. તેમનાં સાધ્વીશ્રી દિનેશ્રીજી તથા સા. શ્રી હર્ષલતાશ્રીજી નામ સ્થાપન કર્યા. સતત ગુરુકુલવાસમાં રહી અનુક્રમે ગ્રહણ-આસેવન-શિક્ષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય આગમાદિશાસ્ત્રનું યથાશક્તિ અધ્યયન કર્યું. સં. ૧૯૯૯ કપડવંજના ચાતુર્માસમાં ૫૦ ૫૦ આગમ દ્વારકશ્રીના શુભહસ્તે તેઓશ્રીના ઉપરાષથી શ્રી ભગવતીસૂત્રનાં યોગો દ્વહન કર્યા. આસો વદિ ૨ અને ૩ ના દિવસે આગમ દ્વારકશ્રીજીના શુભ હસ્તે અનુક્રમે ગણી અને પંન્યાસપદવીઓ થઈ. સં. ૨૦૦૭ની સાલમાં મહાશુકલ ત્રયોદશીના ગુમ દિવસે સુરત નગર ૫૦ પૂગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી માણિયસાગરસૂરિજીના વરદ્હસ્તે અનિચ્છાએ શ્રી સંઘના આગ્રહને વશાબની આચાર્યપદ સ્વીકારવું પડયું અને સૂરિમંત્રની પાંચે ય પીઠનું વિધિપૂર્વક આરાધન કર્યું, ૫ પૂર આમ દ્વારકશ્રીના આગમવિષય ગતિ પ્રવચન શ્રવણ કરવાના વ્યસનને અંગે મોક્ષમાર્ગ તરફ પ્રીતિ પ્રગટી. પરમકૃપાળું ગુરુજી મહારાજ સમયે સમયે બોલાવી વિશેષાવશયક ભાષ્ય, દશવૈકાલિક સૂત્ર, તત્વાર્થ સૂત્ર, લલિત-વિસ્તા, પંચાશક, આચારાંગ સૂત્ર, રથાનાંગ સૂત્ર આદિની વાચનાઓ પણ આપતાં હતાં. વ્યાખ્યાન-શ્રવણ સમયે લખવાની ત્વના કારણે આગાદ્વારશ્રીનાં અનેક વ્યાખ્યાનના અવતો છતારી લીધાં હતાં. તેની પ્રેસ કોપીએ કરાવી, સુધારી અનેક વ્યાખ્યાન-પુસ્તકો છપાવ્યા તેમજ “સિદ્ધચક્ર' પાક્ષિકમાં પણ જે વ્યાખ્યાને છપાયા છે, તેમને મોટો ભાગ મા અવતરાને છે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy