SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ [ ५८४ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવા - - - - -- હવે નિભાંગી એવા મને મરણ સમયે દઢ આલંબનભૂત શરણું કોનું મળશેકાશ કે, દરેક સુંદર સામગ્રી તે હારી ગયો છું. જે મનુષ્ય સમુદ્રની અંદર ખીલી માટે નાવડીમાં છિદ્ર પાડે છે, દેશ માટે વે નને હાર તેડી નાખે છે, રાખ માટે બાવનાચંદન બાળી નાખે છે અને ઇન્દ્રિયના સુખ માટે જે મનુષ્યભવ હારી જાય છે, તે પાછળથી પારાવાર પશ્ચાત્તાપ કરનાર થાય છે. (૪૬૦ થી ૪૬૮) એકલા વાત, પિત્ત, કફ પાતુના ક્ષોભથી આયુષ્ય ઘટી જાય છે કે, ઉપક્રમ લાગે છે, તેમ નથી, પરંતુ. બીજા પણ આયુષ્યને ઉપક્રમ લાગવાનાં કારણે છે, તે કહે છે – सूल-विस-अहि-वसई-पाणी-सत्यग्गि-संभमेहिं च । देहंतर-संकमणं, करेइ जीवो मुहुत्तेण ॥ ४६९ ॥ कत्तो चिंता सुचरिय-तवस्स गुण-सुट्ठियस्स साहुस्स । सोगइगम-पडिहत्थो, जो अच्छइ नियम-भरिय-भरो॥४७०|| साहति अ फुड-विअडं, मासाहस-सउण सरिसया जीवा । न य कम्ममार-गरुयत्तणेण तं आयरंति तहा ॥४७१॥ वग्घमुहम्मि अहिंगओ, मंसं दंतंतराउ कढढेइ । मा साहसंति जंपइ, करेइ न य तं जहाभणियं ॥४७२॥ परिअट्टिऊण गंथत्थ-वित्थरं निहसिऊण परमत्थं । तं तह करेइ जह तं, न होइ सव्वं पि नड-पढियं ।।४७३।। पढइ नडो वेरग्गं, निबिज्जिज्जा य बहुजणो जेण । पदिऊण तं तह सढो जालेण जलं समोअरइ ॥ ४७४ ।। कह कह करेमि कह मा करेमि कह कह कयं बहुकयं मे । जो हिययसंपसारं, करेइ सो अइकरेइ हियं ॥४७५॥ सिढिलो अणायर-कओ, अवस-बसको तहा कयावकओ। सययं पमत्तसीलस्स, संजमो केरिसों होज्जा १ ॥४७६।। चंदु च कालपक्खे. परिहाइ पए पए पमायपरो । तह उग्घर-विघर-निरंगणो य ण य इच्छियं लहइ ॥४७७॥ પેટમાં થત ઉત્પન્ન થાય, ઝેર ચડી જાય, સર્ષ ડંખે, અજીર્ણ થવાથી ઝાડાને. રોગ થાય, પાણીમાં ડૂબી જવું, અને પ્રહાર લાગે, અનિનો ઉપદ્રવ નડે, ભય કે સ્નેહાદિક લાગણીથી હૃદય રુંધાઈ જાય, આ અને એવા બીજા કારણે જીવ મુહૂર્ત માત્રમાં મૃત્યુ પામી બીજા દેહમાં અને પરલોકમાં સંક્રમણ કરે છે. કહેવાની "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy