SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ * લાંક દેવનું દષ્ટાન્ત [ પ૬૩ ) કરનાર નીચે પડે છે.” પત્નીને આ હુકમ લઈને તે રાજા પાસે ગયે, કહ્યા પ્રમાણે પ્રાર્થના કરી અને રાજાએ તે સાંભળીને સ્વીકારી. ત્યારથી માંડી રાજા તેનું સર્વકાર્ય કરે છે તે દેખીને, રાજા પાસે બેસનાર બીજા રાજાઓ વિચારવા લાગ્યા કે, “રાજા આના ઉપ૨ ઘણુ પ્રસન્ન થયા છે અને હંમેશાં તેની પૂજા કરે છે, તે આપણે પણ પ્રયત્ન પૂર્વક તેની પૂજા કરીએ. કારણ કે, સિંહ, વાઘ, હાથી ઉપર સવાર થવું, કાલસર્ષની સન્મુખ જવું, પિશાચની સભામાં હાજરી આપવી, તથા રાજની સેવા વી તથા હમ ભી મારનાર અધરથી પ્રચંડ એવા ખુશામતિયા-જનના આશ્રયે. પડેલા હોય, તેવા કાનના કાચા રાજા અને પે હોય છે, તેમાં કોણ તેમનો વિશ્વાસ કરે છે? કદાચ કોઈક રામ રાજા આપણા ઉપર ઢષ ચિત્તવાળા બની જાય, તો આ રાજાને ઘણે વલ્લભ હોવાથી તેનાથી પણ રાજાની કૃપા મેળવી શકાય.” એમ વિચારીને પ્રધાન દ્વારપાળથી માંડીને નગરમાં રહેલા નગરવાસીઓ દરેક પોતાને ઘરે લઈ જઈને ભોજન કરાવીને તરત દક્ષિણ આપતા હતા. તેવા પ્રકારના હમેશના લાભથી તે અધિક ઋદ્ધિવાળે થય અને જદી પુત્ર-પૌત્રાદિકની વૃદ્ધિ પામ્યા. આ પ્રમાણે દક્ષિણાના લાભથી ઘરે ઘરે ભોજન કરવા લાગ્યો, જેથી ભજન પચતું નથી, તેથી ઉલટી થવા લાગી. તે કારણે તેને ભયાનક ચામડીને રોગ ઉત્પન્ન શ. સડી ગએલ નાસિકાવાળા, છિદ્રોમાંથી ઝરતી દુર્ગધી રસીની ગંધથી જેની ચારે બાજુ માખીઓ બમણ રહેતી હતી, તેવી કષ્ટમય અવસ્થા પાયે તે પણ પહેલાની જેમ તે કઢરોગી “હું આવા અસાધ્ય રેમવાળો છું” એમ મનમાં શંકા પામતો નથી અને રાજાને ત્યાં ભજન કરતા હતા. “કુઠી અને કુલટા એ બંનેની સમાનતા પષ્ટ છે કે, લોકે તેને આવતાં રેકે છે, તે પણ પરાણે સામે આવે છે.” દક્ષિણાના લાભથી પાંચેક ઘરે ભોજન કરતા હતા, પરંતુ લોકોની ઘણુ સાથે તેને વ્યાષિ વૃદ્ધ પામવા લાગ્યા. (૧૦૦) “વિષ, અગ્નિ, વ્યાધિ, દુર્જન, વછંદતા આટલી વસ્તુઓને પ્રતિકાર કરવામાં ન આવે, તો નક્કી મૃત્યુ પમાડે છે.” એટલે મંત્રો વગેરે રાજાને પ્રાર્થના કરી કે, “હે દેવ ! આપના આસન નજીક આ રોગી ભેજન કરે, તે પાગ્ય નથી. કારણ કે, તેને રોગ ચેપી છે. એક સ્થાને ભોજન કરનાર, સ્પર્શ કરનાર, શમ્યા કરનાર કે તેના આસન પર બેસનારના શરીરમાં રોગની સંક્રાતિ થાય છેતેમ વઘક શાસ્ત્રમાં કહે છે. માટે રાજકુલમાં તેને આવવાનું નિવારણુ કરાવે, તેને પુત્રો છે, તે નિરોગી છે, તેને અહી ભેજન કરાવે. જાએ તે વાત સ્વીકારી. એટલે મંત્રીએ તેને નિવારણ કરતાં જણાવ્યું કે, હવેથી તારા પુત્રને રાજા પાસે જોજન કરવા મોકલજે. ત્યારપછી તેના પુત્રોને ભોજન શિવતા હતા, જેઓ ઘણા પ્રસિદ્ધિ પામ્યા. પેલે પિતા બિચારો દુઃખી મનવાળો. લખી દેહવાળો ઘરમાં જ પડી રહેતા હતા. કેમે કરી તેના દેહમાં ભાધિ સ્થાપી બી એટલે કુટુમ્બના ક્ષેમકુશલ માટે પુત્રોએ ઘરની બહાર ક્યાંઈક પિતાને રહેવા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy