SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પ૬૨ ] પ્રા. ઉપદેશમાલાને ગુરૂવાર તે નગરીમાં શિંગડા વગરના બળદ સરખે અજ્ઞ, ગાયત્રી પણ ન ભણેલે એ શેડુક નામનો એક વિપ્ર હતો. બ્રાહ્મણોને પ્રાર્થના કરવી તે તો જન્મથી જ સવભાવથી સિદ્ધ હોય છે, પરંતુ આ સેક નાગરિકે આગળ કેમ પ્રાર્થના કરવી, તે પણ જાતે ન હતો. આ પ્રમાણે હમેશાં નિશ્ચમી જીવન પસાર કરતે હતું અને કઈ પ્રકાર તેની ભાર્યા જન સામગ્રી ઉપાર્જન કરતી હતી. બ્રાહ્મણી ગર્ભવતી થઈ, ત્યારે સત્તા વગરના પતિને કેાઈ સમયે ઠપકો આપતાં કહ્યું કે, “હે મૂર્ખશેખર ! હવે માર ઔષધ, ઘી વગેરેની જરૂર પડશે અને તું તે તદ્દન નિશ્ચિત આળસુ બેસી રહેલ છે, તો કંઈ પણ ન ઉપાર્જન કર. મારા દેહની ખાતર કંઈ પણ બુદ્ધિાભવને ઉપયોગ કરીને લાંબાકાળે ધન ઉપાર્જન કરવાનો કંઈક પ્રયત્ન કર. ત્યારે પત્નીને બે હાથ નડી અંજલિ કરવા પૂર્વક કહેવા લાગ્યો કે, “હે પ્રાણુસ્વામિનિ ! તારી કૃપાથી ન ઉપાર્જન કરવાને કઈ પ્રકાર હું શિખ્યો નથી, તે હવે મારે શું કરવું? ત્યાર પત્નીએ પિતાની બુદ્ધિથી તેને કહ્યું કે, શતાનિક રાજાની અતિઆદરથી સુંદર સેવા કરે કહેલું છે કે– “સુવર્ણ-પુપવાળી પૃથ્વીને ત્રણ પુરુ મેળવી શકે છે. ૧ મુવીર, ૨ બુદ્ધિશાળી અને ૩ સેવા જાણનાર પુરુષ.” ત્યારપછી મૂખ બુદ્ધિવાળો પત્નીના વચનાનુસાર સર્વ પ્રકારે પુપાતિક સમપણ ક૨તો તે એક શતાનિકરાજની સેવા કરવા લાગ્યો. તેની અખંડ સેવા દેખીને કેાઈ સમયે રાજાએ તેને કણ કે, હે વિપ્ર ! તારી સેવાથી હું પ્રસન્ન થયો છું, તું છે, તે તને આપું.” બ્રાહા કહ્યું કે, “હું કૃતાર્થ થયો છું, આપની કુપાથી હું પ્રાર્થના કરીશ. વિશેષ કરી મારી પની જે કહે છે, તેની હું માગ કરીશ. હે દેવ ! હું દેવતા માફક તેની શત-દિવસ આશાધના કરું છું. જે કાંઈ પણ તે લાવે છે, તેનો હું ભેગવટો કરું છું, મારું સર્વકાર્ય તે જ કરનારી છે. અતિશય સરળતા દેખીને રાજા હસીને કહે છે કે, “તું જા અને પૂછી લાવ” એમ કહ્યું, એટલે તે ઘરે ગયો. બ્રાહ્મણીને કહ્યું કે, “હે ભદ્ર! રાજ મારા પર પ્રસન્ન થયા છે, માટે કહે કે રાજ પાસે રાજ્ય, ઘોડા વગેરેના કેટલી માગણી કરવી છે? ચતુરપની વિચારવા લાગી કે, “અત્યારે તે મને આ વાધીન છે, પરંતુ કડું ધન મળશે, એટલે મારો ત્યાગ કરીને નકકી બીજી તરૂણ પ્રિયાએ મેળવશે. વૃદ્ધિ પામતો પુરુષ ત્રણને ઘાત કરનાર થાય છે, એક પ ઉપાર્જન કરતા મિત્રો, સ્ત્રીઓ અને મકાન.” પનીએ પતિને કહ્યું કે, “આપણે બ્રાહ્મણને અતિપા૫વાળા રાજ્યનું શું પ્રચજન છે? આપણે તો એવી માગણી કરવી છે. જેમાં અને લોક સુખેથી સાધી શકાય. તમારા સજા પાસે ખાવા માટે ભોજન, દરાજ એક સોનામહેર અને એક ઉજજવલ ધેતિયું. આપને રોજ આટલું મળી જાય તે બસ છે. રાજા એકાંતમાં બેઠા હોય ત્યારે તમારે એક ઘડી આ વાત જણાવવી. આ વાત તમે સાંભળી નથી કે ભજન-સમયે ઘી સહિત ઉષ્ણુભોજન, છિદ્ર પગનાં તવ તેમ જ કોઇને સેવકભાવ ન કરે પડે, આથી વધારે આ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy