SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પલકારા જેટલા પ્રમાદથી સમ્યફટવ મલીન થાય [૫૭] કરીએ તે નાસ્તિકો, પાપાચરણ કરનારા તેઓ પાપીઓના ગુરુ છે. તે આ પ્રમાણે– શિષ્યને પરિગ્રહમાં ઘર પણ ન હોય, જયારે તેમના ગુરુને તે ઉંચા મોટાં મકાન, આભૂષ, નગર અને ક્ષેત્રોની સતત તૃષ્ણ હોય છે. શિષ્યને સ્ત્રી હતી નથી, જયારે ગુરુઓને અનેક સ્ત્રી હોય છે, આ સર્વ હિના ચાળા છે. આ અશાન ઈચ્છા પ્રમાણે મનુષ્યોને નચાવે છે. ધર્મ અને અધર્મનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું– અહિંસા જેનું લક્ષણ છે, સમ્યકત્વાદિક અને ક્ષમારિયુક્ત, વીતરામ દેવે પોતે આચરીને કહે એ ધર્મ છે. તેથી વિપરીત મિથ્યાદષ્ટિએ આચરેલ, દુષ્ટ હગતિમાં લઈ જવામાં સમર્થ હોય, તે અધમ કહેવાય. વળી કોઈકે કહેવું છે કે* શગી દેવ હાય, હેવી દેવ હાય, સ્ત્રી વગરના કે સ્ત્રીવાળા દેવ હોય તે દેવ, મદિરાપાનમાં પણ ધમે છે, માંસભક્ષણમાં પણ કામ છે, જીવહિંસામાં પણ ધર્મ છે, ગુરુ વિષયમાં રક્ત હોય, મોન્મત્ત હોય, ઓમાં સાત હોય તેવા ગુરુઓ પણ પૂજ્ય છે! અહાહા ! કષ્ટની વાત છે કે, લેક અટ્ટ મટ્ટ કરી ધર્મ મનાવે છે.” (૨૨) આ ગાથાથી મોક્ષને સાધી આપનાર એવા જ્ઞાન, ચારિત્ર, સમ્યફ હોય તે જ તેની પ્રધાનતા જણાવેલી છે. બાકી તો મેક્ષનાં સાધન તે ત્રણે સંયુક્ત હોય, તે જ તેને સફળ ગણેલાં છે. તે જણાવે છે– સુપિિા –સન્મો, નાળાસોશિરથભાવ નિ-જાફરો, મિથે વાદે ૨૭૨ છે. जह. मूलताणए पंडुरम्मि दुव्वष्ण-रागवण्णेहि । वीभच्छा पडसोहा, इय सम्म पमाएहि ॥ २७३ ।। અચલિત-મજબૂત સમ્યક્ત્વ હોય, જ્ઞાન દ્વારા પદાર્થના યથાર્થ અર્થ જાણેલો હાય, નવતરનું સ્વરૂપ સમજાએલું હોય, અને નિરતિચાર ચારિત્રવાળે હાય, તે ઇછિત-ઈષ્ટ પદાર્થ-મક્ષ પ્રાપ્ત કરે છે. (૨૭૨) આ સમજીને મોક્ષ પ્રાપ્ત કરાવનાર એવા દર્શનમાં અપ્રમાદી બનવું. પ્રમાદ કરવાથી તેની મલિનતા થાય છે તે. દષ્ટાન્ત દ્વારા સમજાવે છે. વસ્ત્ર વણનાર મૂળતાણ વચ્છ અને ઉજજવલ ગોઠવે, પરંતુ વાયા અશુભ વણવાળા વચ્ચે આવી જાય, અગર પાછળથી ખરાબ રંગ લાગી જાય તે આખા કપડાની શોભા બગડી જાય, એ પ્રમાણે પ્રમાદ કષાય વડે પહેલાનું. નિમલ સમ્મફતવ પણ મલિન બની જાય છે. (૨૭૩) વળી સમ્યકત્વ મેળવેલું હોય, પરંતુ વિવેક ચૂદીને અતિશય પ્રમાદ થાય તો તેમાં અ૮૫પ્રમાદ કરવાથી ઘણું હારી જવાય છે. કારણ કે – नरएसु सुरवरेसु य, जो बंधा सागरोवमं इकं । पलिओवमाण बंधइ, कोडिसहस्साणि दिवसेण ॥२७४॥ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy