SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ { ૫૦૮ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ સે વર્ષના આયુષ્યવાળા જે પુરુષ પાપકર્મ કરવાથી નરકગતિમાં નરક સંબંધી હરખ અને પુણકાર્ય કરવાથી દેવગતિમાં દેવગતિ સંબંધી સુખ તેમજ એક સાગરેપમનું આયુષ્ય બધિ છે, તે પુરુષ એક દિવસે-સે વર્ષમાંના દરેક દિવસે દુઃખ સુખ નર-વર્ગ સંબંધી પલ્યોપમના કરોડો હજારો વર્ષ જેટલું આયુષ્ય બાંધે છે. એટલે કે સે વર્ષના દિવસોને એક સાગરોપમના દશ કડાકોડી પોપમ સાથે ભાગાકાર કરતાં તેટલા આયુષ્યને બાંધવાવાળું પાપ અને–અથવા પુય એક દિવસમાં જીવ ઉપાર્જન કરે છે, માટે પ્રમાદનો ત્યાગ કરી મનુષ્યજીવનમાં કુશલાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરવો-એ આ ગાથા કહેવાનું તવ સમજવું. એ -વર્ષના આયુષ્યવાળા પુરુષ દરેક દિવસે ત્રણ ન્યૂન એવા કરોડો હજાર પોપમ નરક કે વર્ગનું કર્મ બંધ છે. એક સાગરોપમના દશ કટાકોટી પલ્યોપમ થાય. એકડા આગળ પંદર મિંડા લખાય, તેને છત્રીસ હજાર આયુષ્યના દિવસો વડે ભાગાકાર કર-વાથી ૨૭૭૭૭૭૭૭૭૭૭૭ પપમ થાય. (૨૭૪) पलिओवम-संखिज्ज, भागं जो बंधई सुरगणेसु । दिवसे दिवसे बंधइ, स वासकोडी असंखिज्जा ॥२७५।। एस कमो नरएसुवि, बुहेण नाऊण नाम एयंपि । धम्मम्मि कह पमाओ. निमेसमित्तं पि कायव्यो? ॥२७६।। -નરભવમાં રહેલે સે વર્ષના આયુષ્યવાળે પુરુષ પુરથકાર્યના આચરણથી દેવગતિમાં પોપમના અસંખ્યાત બાગને-તેટલા અલ્પાયુષને બાંધે છે તે પુરુષને દરરોજ કેટલા કરોડ વર્ષ આવે? તે જણાવતાં કહે છે કે, દેવગતિમાં પલ્યોપમના સંખ્યામાં ભાગ પરિણામ આયુષ્યને બાંધનાર સે વર્ષના આયુષ્યવાળો પુરુષ દિવસે દિવસે-દરરોજ અસંખ્યાતા કરોડ વર્ષનું આયુષ્ય બાંધે છે. એટલે પલ્યોપમના સંખ્યાતમા ભાગના વન વિભાગ કરીને સે વર્ષના દરેક દિવસોમાં વહેંચીએ, તે તે દરેક દિવસે અસંખ્યાતા કરોડ વર્ષ આવે, કહેવાનો એ અભિપ્રાય છે કે, જે મનુષ્ય સમ્યક્ત્વાદિ ધર્મની પ્રધાન બુદ્ધિવાળો હોય, તે સૌધર્માદિક દેવલોકમાં મધ્યમ વૃત્તિથી સાગરોપમાં પણ આયુષ્ય બાંધે, અસક૬૫નાથી પુરુષના આયુષ્યના દિવસથી ભાગાકાર કરીને, ત્યારે એક ન્યૂન ત્રણ ક્રોડ હજાર પોપમ ભાગ પ્રાપ્ત થાય. દિવસના પલકાશ જેટલા વિભાગ કરીએ, તે પલ્યોપમને કોડ ભાગ આવે. તેથી જે અહિ મનુષ્ય પ્રમાદ કરે, તો મોટા લાભથી આત્માને વંચિત કરે છે. દિવસના પલકારા જેટલા ભાગમાં પ્રમાદ કરનાર પાપાચરણ સેવનાર તેટલું જ અશુભ-અશાતા વેદનીય કર્મ ઉપાર્જન કરનાર થાય છે. તેથી તે આત્મઘાતક કેમ ન ગણાય ? (૨૭૬) દેવલોકમાં કેવા પ્રકારનું સુખ અને નરકમાં કેવા પ્રકારનું દુઃખ છે કે જે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy