SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ [ ४९८ ] પ્ર. ઉપાશમાતાનો ગૂજરનવાર જોઈએ.” આ પ્રમાણે તેને પ્રતિબંધ કરીને તે દેવ દેવલોકમાં પહોંચી ગયે. આ પ્રમાણે મુનિઓએ ધર્મમાં અપ્રમત્ત રહેવું. (૨૫૭) આ કથાનકથી ગ્રન્થકાર પોતાના પુત્ર સિંહને સાક્ષાત ઉપદેશ આપતા કહે છે – जावाऽऽउ सावसेस, जाव य थोवोवि अस्थि ववसाओ । ताव करिज्जप्पहियं, मा ससिराया व सोइहिसि ॥२५८॥ धित्तणवि सामण्णं, संजम-जोगेसु होइ जो सिढिलो । पडइ जई वयणिज्जे, सोअइ अ गओ कुदेवत्तं ॥२५९॥ सुच्चा ते जिअलोए, जिणवयणं जे नरा न याणति । सुच्चाण वि ते सुच्चा, जे नाऊणं नवि करेंति ।।२६०॥ दावेऊण धणनिहि, तेसि उप्पाडियाणि अच्छीणि । नाऊणवि जिणवयणं, जे इह विहलंति धम्मधणं ॥२६॥ ठाणं उच्चुच्चयरं, मज्झं हीणं च हीणतरगं वा । जेण जहिं गंतव्वं, चिट्ठावि से तारिसी होई ॥२६२॥ जस्स गुरुम्मि परिभवो, साहूसु अणायरो खमा तुच्छा । धम्मे य अणहिलासो, अहिलासो दुग्गइए उ ॥२६३।। सारीर-माणसाणं दुक्ख-सहस्साण वसणपरिभीया । नाणंकुसेण मुणिणो, राग-गइंदं निरंभंति ॥ २६४ ॥ सुग्गइ-मग्ग-पईवं,-नाणं दितस्स हुज्ज किमदेयं ? । जह तं पुलिंदएणं, दिन्नं सिवगरस नियगच्छि ॥२६५॥ જ્યાં સુધી હજુ કંઈક જીવતર બાકી રહેલું છે, થોડે પણ ચિત્તોત્સાહ વતે છે, ત્યાં સુધીમાં આત્મહિત લાયક અનુષ્ઠાન કરી લે, નહિંતર પાછળથી શશીશન માફ પશ્ચાત્તાપ કરવાનો અવસર આવશે (૨૫૮) તથા ધર્મ ન કરનાર માત્ર શોક કરતે નથી, પરંતુ સંયમનો સ્વીકાર કર્યા પછી સંયમયોગોમાં પ્રમાદ કરનાર થાય, તે આ લોકમાં નિંદાપાત્ર થાય છે અને જ્યારે કિટિબષિકાદિ દેવ થાય છે, ત્યારે ત્યાં શેપશ્ચાત્તાપ કરે છે કે, નિગી એવા મેં આવું શિથિલ સંયમ પાળ્યું, જેના પગે હતો દેવગતિ મેળવી. (૨૫) આ જીવલેજમાં તે મનુષ્ય શેક કરવા લાયક ગણાય છે કે, એ જિનવચનને જાણતા જ નથી, કારણ કે તેઓ વિવેક વગરના છે. પરંતુ તે કરતા જેઓ ભગવંતનાં વચન જાણવા છતાં પણ આચરણ કરતા નથી, તે વધારે શાક "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy