SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ - - --- ~ માહાતપ કે અને શા માટે કરવો ? [ ૪૯૭ } અને દેવનું રૂપ સાક્ષાત્ જો તે પ્રેતિ પામ્યા, ત્યારે કહેવા લાગ્યા કે, હે ભાઈ ! અ૫સુખમાં લંપટ બનેલ નિર્ભાગ્ય શેખર એવા મને આવું આકરું દુખ આવી પડવું, નરકમાં રહેલો શશિપ્રમશન વારંવાર ઘણું કહે છે કે, શરીરની લાલન-પાલના કરી સુખ ભમવી હું નરકમાં પડયા, માટે હે બધુ! તું મારા દેહને તીર વેદના પમાડ (૨૫૬) ત્યારે સુપ્રબ કહે છે કે – को तेण जीव रहिएण, संपयं जाइएण हुज्ज गुणो । जइ सि पुरा जायंतो, तो नरए नेव निवडतो ॥२५७।। જે આ દેહને તપ અને મનુષ્ઠાન વગેરે સેવન કરી પીડા આપી હત, તે નરકમાં પડવાનું થતું નહિં. જે શરીરને પીડા આપવા માત્રથી મોક્ષ થતો હોત, તે સાતમી નરકમાં રહેલા નારકીના જીવોને લગાતાર-સતત મહાવેદનાથી દેહ બળી-ઝળી રહેલા હોય છે, તેમને તરત મોક્ષ થવો જોઇએ. અને આઠ મહાપ્રાતિહાર્યની પૂજાના પરિગથી–શરીરસુખ ભેગાવવાથી તીથ કરીને પણ સંસારમાં ભ્રમણ કરવું પડે. આ કારણે તીર્થકરોએ તપની દુઃખરૂપતા જણાવેલી નથી. જે માટે કહેલું છે કે “ તેવા પ્રકારનો તપ કરે કે જેથી કરીને મને કંઇ પણ અશુભ ચિંતવન ન કર, ઇન્દ્રિયાની હાનિ ન થાય, તેમજ કમનુષ્ઠાનના શુભગ ઘટે નહિં. તથા આ કાયાને અતિશય પરિતાપ ન આપો, તેમજ મધુર ઘણા પ્રકારના વડે બહુ લાલન-પાલન ન કરવું, મન અને ઇન્દ્રિો ઉભાગે ન જાય, તેમ સાચવવી, અર્થાત્ આત્માને વશ રહે તેમ જાળવવા. તીર્થકર ભગવંતેએ પણ તેવી જ રીતે આચરેલું છે. આ કારણે જિનેશ્વરોએ આ વિષયમાં ગધેડાનું દષ્ટાંત આપેલું છે. તેને અધિક ખાવાનું આપે તો ઉલાળી મૂકે, એાછું આપે તે ભારવહન કરી શકે નહિં. પરલોકમાં પ્રયાણ કરનારાઓએ પણ આગળ કહી ગયા તેમ ઈન્દ્રિય કાબૂમાં રહે અને તેની હાનિ ન થાય, તેમ વશ રાખવી. વળી સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર ક્ષાપશમિક ભાવમાં કહેવા છે. શતા, અશાતા-વેદના ઔદથિકભાવમાં કહેલા છે, તો તે તપ કેમ કહેવાય? માટે જેમાં પ્રમાદિ રહેલા હોય, તે સંવર કર્મક્ષય હેતુમાં પ્રધાન છે. તેના નિમિત્તે અમારે લેચ, બ્રહ્મચર્ય, છ, અટ્રમાદિક અવે બાકાતપ કરવાને કહે છે, પરંતુ તપને શરીરની પીડા કરનાર ગણેલ નથી. શાસ્ત્રાધીન પરિણામવાળા મહાઅટવીમાં મહારત્ન છૂપાવવામાં ઉદ્યત થએલ ગાંડાના વેષ ધારણ કરનાર પુરુષની જેમ કાયફલેશ વગેરે બાકાતપ-ચારિત્ર ભવ્યાત્માને દુઃખકારક હોતાં જ નથી. તેથી કરીને એદનના અથપુરુષે ઈવન વગેરેની જરૂર માફક ચારિત્ર-પરિ– Oામ સાધવા માટે સર્વત્ર બાઇતપ કરવાને કહે છે, પણ શરી૨ના વેરી થઈ શરીર પાતળું કરવા માટે નહિ, પરંતુ મિથ્યાત્વ. અવિરતિ, પ્રમાદ, કષાય, ગાવડે જીવ નિરંતર કર્મ બાંધે છે, માટે મોક્ષના અથએ તે સર્વને રોકવા-અટકાવવા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy