SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૬૬ ] પ્રા. ઉપદેશમાલાનો સૂનુવાદ આવે, તો કૈલાસ અને મેરુપર્વત સરખા મોટા થાય, વળી અત્યારસુધીમાં આપણા જીવે દરેક ભવમાં જે આહાર ગ્રહણ કર્યો છે, તે ય એકઠો કરવામાં આવે, તે તે આહારના ઢગલા હિમાવાન પર્વત, મલય પર્વત, મેરુપર્વત, દ્વીપે, સમુદ્ર સરખા ઢગલાઓથી પણ તે આહા૨ના ઢગલાઓ અધિક થાય. એટલે આહા૨ સુધા પામેલા આપણા આત્માએ અત્યાર સુધીમાં કરે છે. તેમ જ ગ્રીષ્મકાળથી પરાભવિત થઈ તરસ્યા થઈને જે તે જળપાન કર્યા છે, તે સર્વ જળ એકઠું કરીએ તે કૂવા, તળાવ, રાવર, નદીઓ, કહો અને સર્વ સમુદ્રોમાં પણ તેટલું જ નહિં હેય. આ જીવે જુદા જુદા ભવમાં બ્રમણ કરતાં કરતાં સંસારમાં માતાનું જે સ્તનપાન કર્યું હશે, તેના દૂધનું પ્રમાણ જે વિચારવામાં આવે, તો સમગ્ર સમુદ્રો કરતાં પણ તે ય વધી જાય. આ જીવે સંસારમાં અનતાકાળ સુધી આ લેક અને દેવભવમાં જે કામગો અને ઉપભોગે ભગવ્યા છે, તે દરેક વખતે અપૂર્વ જ લાગે છે, તે પણ જીવને મનમાં તે ભગવેલાનો સંતોષ થતો નથી. મળેલા છતાં કુપણ તાના કારણે ન ભોગવે, શબ્દ-રૂપ લક્ષણ કામ અને ૨૩, ગંધ, સ્પર્શરૂપ જે ભેગવાય તે ભોગે. ઇન્દ્રિયથી રૂપ સંબંધમાં આવે અને દેખાય ત્યારે તેની ઈચ્છા થાય તે કામ, શબ્દ પણ વ્યવહારથી દૂર રહેલો હોય, તેની ઈચ્છા કરાય, તેથી રૂપ અને શબ્દને કામ કહેવાય, બીજા આચાર્યો એમ માને છે કે, ઇન્દ્રિયની સાથે જોડાઈને જે ભોગવાય અને તેનાથી જે સુખ થાય, તે ભોગ કહેવાય. કામગ અને ઉપભોગ એમ બંને ગ્રહણ કરવાથી આ પ્રમાણે વિમાગ થાય કે, “એકને ગ્રહણ કરવાથી પરે ઇન્દ્રિયના ભેગો કઠણ થાય. તે આ પ્રમાણે ઘણા પ્રકારના કામ જાણે, જેમ ભોગઋદ્ધિની સંપત્તિ પામેલા હોય. વગેરે (૧૯૭ થી ૨૨) जाणइ अ जहा भोगिड्ढि-संपया सबमेव धम्मफलं । तह वि दढ-मूढ-हियओं, पावे कम्मे जणो रमई ॥२०३॥ न य विसएसु विरज्जई, अहो ! सुबद्धो कवड-गंठी ।।२०४॥ जाणइ य जह मरिज्जइ, अमरंतं पि हु जरा विणासेई । न य उविग्गो लोओ, अहो ! रहस्सं सुनिम्मायं ॥२०५॥ दुपयं चउपयं बहुपयं च अपयं समिद्धमहणं वा । अणवकएऽवि कयंता, हरइ हयासो अपरितंतो ॥२०६॥ न य नज्जइ सो दियहो, मरियध्वं चावसेण सव्वेण । આસ-પાસ-પદ્ધો, નાજ્ઞિો (વોદ્દોu૨૦ળા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy