SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યાર સુધીમાં જીવે કેટલા આહાર- સ્તનપાનાદિ કર્યા? ( ૪૬૫ ] ને ઉત્તમોત્તમ જિનધર્મ પામીને, અચિત્ય ચિંતામણિરત્નાધિક ભગવંતના આગમ શાયો પામીને તે પ્રમાણે વર્તન ન કરવાના કારણથી એકેન્દ્રિાદિક જાતિમાં, તેમજ શીત, ઉષ્ણ વગેરે અનેક જાતિઓમાં તું પરિભ્રમણ કરીશ. વળી પ્રમાદને આધીન થએલો પાપી જીવ સંસારના કાર્યો કરવામાં ઉદ્યમવાળો થાય છે, તેમાં ચાલે તેટલું દુઃખ-સંકટ આવે, તે કંટાળો નથી, તો પણ તેમાં વારંવાર પ્રવૃત્તિ કરે છે. સંસારનું સુખ પ્રાપ્ત થવા છતાં પણ તૃષ્ણાધિકતા હેવાથી મળેલાં સુખમાં અંતેષ થતું નથી. પર શદથી માસનાં કારણભૂત માનેથી વિમુખ રહે છે. કરેલા પાપની નિંદા ગરૂપ પશ્ચાત્તાપ કરવાથી આ૫ આધાર-રક્ષણ થાય છે. જે અપ્રમતપણે તપ-સંયમમાં ઉદ્યમ કરનારા થાય, તે ઘા જ પાપકર્મનો ક્ષય કરનાર થાય. તેમ તપ-સંયમમાં ભારી ઉદ્યમ ન થાય તે શ્રેણિક રાજા માફક માત્ર પશ્ચાત્તાપથી તેવાં કમ દૂર થતી નથી. અને તે પરિતાપ કરતો હતે, તે પણ સીમંત નરકે ગયા. (૧૯૨ થી ૧૯૬) આ જીવ દુખેથી જે પ્રમાણે કંટાળ્યા નથી, તે છ ગાથાથી કહે છે. जीवेण जाणि विसज्जियाणि जाईसएसु देहाणि । थोवेहिं तओ सयल पि तिहुयणं हुज्ज पडिहत्थं ॥१९७।। नह-दंत-मंस केस-विएसु जीवेण विष्पमुक्केसु । तेसु वि हविज्ज कइलाम-मेरुगिरि-सन्निभा कूडा ॥१९८॥ દિમયંતમ-દંડ-કવોરિજિ-રિસ-રાણી | अहिअयरो आहागे, छुहिएणाहारिओ होज्जा ॥ १९९ ॥ जं पेण जलं पीयं. धम्मायव-जगडिएण तं पि इहं । વેસુ વિચાર-તા-નૈર-મુદ્દે નવ દુના ગરબા पीयं थणयच्छीरं. सागर-सलिलाओ होज्ज बहुअयरं । સંસામિ તે, માળ ગામના છે ૨૦૨ / पत्ता य काम-भोगा, कालमणंत इहं सउवभोगा । अप्पुलं पिव मन्नई, तह वि य जीवो मणे सुक्खं ।।२०२।। અત્યાર સુધીમાં આ જીવ જેટલી જેટલી જાતિમાં ઉત્પન્ન થયો, તે જાતિમાં કહે નહિં, પણ ગણુતરી વગરની સંખ્યામાં દરેક જાતિમાં દેહનો ત્યાગ કર્યો. તેમાંથી થોડા ભાગનાં શરીરાથી આખું જગત પૂરાઈ જાય. એટલાં શરીર ગ્રહણ કર્યા અને છોડ્યાં. અનાદિભવમાં આપણા એકલા આત્માને શરીરના માત્ર નખ, દાંત, માંસ અને કેશ, હાડકાં જેટલાં છેડ્યાં છે, તે સર્વના જુદા જુદા ઢગલા કરવામાં "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy