SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ-ભોસદ્ધિની દુચકતા ( ૪૬૭ ] संझराग-जल-बुब्बुओवमे, जीविए अ जलबिंदु-चंचले । जुव्वणे य नइवेग-संनिभे,पाव जीव! किमयं न बुज्ज्ञसि ॥२०८।। શબ્દાદિક ભેગની ઉત્કૃષ્ટ પ્રાપ્તિ, તેમજ જે જે શુભ પદાર્થો મેળવ્યા છે, તે સુગુરુના સમાગમ અને ધર્મનું જ આ સર્વ ફળ મળેલું છે, તે પણ લોક વિષયમાં મૂઢ ચિત્તવાળ બની પાપકર્મ કરવામાં આનંદ માને છે. ગુરુના ઉપદેશથી જાણે છે, પિતાની બુદ્ધિથી ચિંતવે છે અને મનમાં નિર્ણય સ્થાપન કરે છે કે, જન્મ, જશ, મણ અને તેની વચ્ચેનાં દુઃખે વિષયના રાગથી થવાવાળાં છે, છતાં પણ વિષયથી જીવ વૈરાગ્ય પામતું નથી કે તેનાથી વિમુખ થતો નથી. ખરેખર માની–અજ્ઞાનની ગાંઠ ભેદવી ઘણી મુશ્કેલ છે. અનેક પ્રકારની પીડાઓ જેમાં દુઃખ દેવા સમર્થ થતી હોય, ત્યાં મિશ્યામતિઓ-અવળી બુદ્ધિવાળાઓની બુદ્ધિ કામ કરી શકતી નથી. સંસારનો મોહ કોઈક જુદી જ જાતિને છે, દિશા ભૂલેલાની જેમ સંસારના વિષયને તરવબુદ્ધિસ્વરૂપ ગણી તેને સહવાસ સેવે છે. વળી પિતે એટલું તો નક્કી જાણે છે કે, “દરેકને અને માર મારવાનું જ છે, અત્યારે મરતું નથી, તે પણ જરા પણ મારા દેહને નાશ કરી રહેલી છે, ચામડીમાં કરચલિયે પડી છે, કેશ સફેદ થઈ ગયા છે, ઈન્દ્રિયોની શક્તિ ઘટી ગઈ છે, દાંત ઘટના લેલક માફક હાલી રહેલા છે, આમ છતાં ભવને ભય ન હોવાથી લોકો હમ પામતા નથી. આશ્ચર્યની વાત છે કે, આ સંસારનું અવળું આવરૂપ કેવું ગુપ્તપણે નિર્માણ કરાયું છે? તેમ જ નાસ્ટ જી વગેરે, બે પગવાળા, ગાય વગેરે ચાર પગવાળા ભમરા વગેરે ઘણા પગવાળા, સર્પ વગેરે પગ વગરના, ધનિક, દરિદ્ર, પંડિત કે મૂખ વગેરે જેમણે કઈ પણ તેને અપકાર કરેલ નથી, તેના આયુષ્યના ક્ષય કાળે યમરાજા તે રજના પ્રાણનું હરણ થાકયા વગર નિરંતર કર્યા જ કરે છે. સર્વ જીવોએ પરાધીન બની નકકી કરવાનું જ છે. કયા દિવસે મારવાનું છે, તે કોઈ જાણી શકતું નથી. એમ છતાં પણ આશા-મરચાના ફસામાં ફસાએલા વધ કરવા યોગ્ય મનુષ્યની જેમ હંમેશાં યમરાજાના મુખમાં સપડાએ હેવાથી આત્મહિતના અનુષ્ઠાન કરતે. નથી. સંધ્યા સમયે આકાશના રગે, તેમ જ પરપોટાની ઉપમાવાળા, તથા ઘાસના પર લાગેલ જળબિન્દ સમાન ચંચળ આયુષ્ય છે. પર્વત પરથી વહેતી નદીના વેગ અમાન યૌવનકાળ છે. તે છે દુશમા પાપી જીવ! આ સ્થિતિ તું કેમ નથી વિચા તો? અથવા સાક્ષાત દેખવા છતાં તને કેમ બંધ થતો નથી ? વય જેમ વધતી જાય, તેમ પ્રથમ જણ કેળિયો કરવા માંડે છે, ત્યારપછી યમરાજા કોળિયા કરવાની કિતાવળ કરે છે. માટે પ્રાણીઓના જન્મને ધિક્કાર થા. યમરાજાને-મૃત્યુને પરાધીન એવા આત્માને જે યથાર્થ સમજે છે, તે તેને કાબિયા કોઈ કરી શકતા નથી, તે પછી પાપકર્મ કરવાની વાત જ કયાં શહી? આ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy