SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ અભવ્ય અંગારમદક આચાર્યની કથા મિચછા મિ દુક્કડ” કરું છું. તે મારું પાપ નિષ્ફળ થાઓ. તે આચાર્યના હદયમાં પણ શુદ્ધભાવથી ઉત્તમ ભાવો પુરાયમાન થયા. તેમને પણ લોકાલોક પ્રત્યક્ષ દેખાય તેવું કેવલજ્ઞાન ઉતપન્ન થયું. કેવલી પર્યાય પાલન કરી ભયજીને પ્રતિબોધ પમાડી તે અને સર્વ કર્મો ખમાવીને શાશ્વતસ્થાન પામી ગયા. (૩૮) વળી કોઈ પણ અતિધર્મને અર્થ એવો શિષ્ય ચંડરુદ્રાચાર્યની જેમ અભવ્ય આચાર્ય વિષે પણ સેવા કરવાની ઇચ્છા પ્રવર્તાવે, તે તેના ત્યાગનો ઉપદેશ કર્તા કહે છે – अंगारजीव-वहगो, कोई कुगुरू सुसीस-परिवारो । सुमिणे जईहि दिह्रो, कोलो गयकलह-परिकिष्णो।।१६८।। सो उग्गभवसमुद्दे, सयंवरमुवागएहिं राएहि । करहोवक्रवर-भरिओं, दिह्रो पोराण-सीसेहि ॥ १६९ ॥ ઉત્તમ શિષ્યાથી પરિવારેલ કોલસી રૂપ જીવના અવાજ અને તેમાં જીવવા ક૨ના૨ કેઇ (અજીવમાં જીવસંજ્ઞા સ્થાપનાર) સંસાર સુખ મેળવવાની કુવારના પામેલ કોઈ કુગુરુ સારા શિાથી પરિવરલ હતું. તેને કોઈ મુનિઓએ સવપ્નમાં હાથીના બચ્ચાંઓથી પરિવરલ ભુંડરૂપે છે. તેને હગ ભવ-સમુદ્રમાં આથડતા પૂર્વભવના શિષ્યો અને અત્યારે સ્વયંવરમાં આવેલા રાજપુત્રોએ ઘણા બારથી લદાએલા એવા ઉટપણે જે અને ત્યારપછી તેને ભાથ્થી મુક્ત કરાવ્યા. (૧૬૮–૧૬૯) તેની વિશેષ હકીકત આ કથાથી જાણવી– ગજનક નામના નગરમાં ઘણા ઉત્તમ સાધુઓના ગણુથી પરિવરેલા વિજયસેન નામના આચાર્ય સુંદર ધર્મ કરવામાં તત્પર તેઓ ત્યાં માસક૫ કરીને પહેલા હતા. તે આચાર્યના શિને પાછલી રાત્રિના સમયે એવું ન જોવામાં આવ્યું કે, પાંચસે નાના હાથીના ટેળાંથી પરિવાર એક ભુંડ વસતિમાં પ્રવેશ કરતે હતે. વિસ્મય પામેલા તેઓએ આ સવપ્નનો ફલાદેશ પૂછયે. એટલે ગુરુએ તેમને કહ્યું કે, ગુરુ કોલ (કુંડ) ચરખા અને સાધુઓ હાથી સરખા એવા અહિં આવશે. કઃપવૃક્ષના વનથી શોભાયમાન એરંડાના વૃક્ષ અને પાંચસો ઉત્તમ મુનિવરોથી પરિવરલ એવા અંગારમાં આચાર્ય આવ્યા. સાધુઓએ તેમની ઉચિત પરોણાગત કરી. હવે અહિંના સ્થાનિક મુનિઓએ કોલની પરીક્ષા માટે ગુરુના વચનથી માગું પરઠવવાની ભૂમિમાં ગુપ્તપણે કોલસી નંખાવી. સાધુએ તેમને દેખવા માટે કોઈક પ્રદેશમાં સંતાઈ રહેલા છે, ત્યારે પરોણા તરીકે આવેલા સાધુઓ જયારે કાયિકીભૂમિમાં ચાલતા હતા, ત્યારે કોલસી ઉપર પગના ચાલવાથી ઉત્પન્ન થતા ક્રશ કશ શબ્દના શ્રવ થી તેઓ “આ શું, આ શુ” એમ બોલતા “મિચ્છામિ દુક્કડ” આપતા હતા. અંગાના કશ ક્રશના શોના સ્થાનમાં જલદી નિશાની કરતા હતા કે, સવારે તપાસીશું કે આ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy