SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૪૪ ] પ્રા. ઉપદેશમાલામો પૂજાનુવાદ શું હશે? આમ બુદ્ધિ કરીને જલ્દી પાછા ફરી જાય છે. તે સમયે તેમના ગુરુ તે આ શબ્દોથી તુષ્ટ થયા કે, “અહો! જિનેશ્વરોએ આવાઓને પણ જીવ તરીકે ગણાવ્યા છે !” એમ બોલતા હતા. પિતે અંગારાને ખરેખર પગથી ચાંપતા ચાંપતા કાવિઠભૂમિએ ગયા. આ હકીકત તે સાધુઓએ પિતાના આચાર્યને જણાવી. તેણે પણ પિલા સાધુઓને કહ્યું કે, “હે તપસ્વી મુનિવર ! આ તમારા ગુરુ ભુંડ છે. અને આ એના ઉત્તમ શિષ્ય હાથીના બચ્ચા સરખા મુનિવરો છે. ત્યારપછી એક સમયે પણ સાધુઓને વિજયસેન આચાર્ય યથાયોગ્ય દિશાન્ત હેતુ, યુક્તિથી સમજાવીને કહ્યું કે, “હે મહાનુભાવો ! આ તમારા ગુરુ નક્કી અભ૦થ છે. જે તમને મોક્ષની અભિલાષા હોય, તો કદી તેનો ત્યાગ કરો. કાળું કે, જે ગુરુ પણ મૂઢ ચિત્તવાળા થયા હોય અને ઉમાગે લાગેલા હોય, તે વિધિથી તેને ત્યાગ કરો રોગ્ય છે. નહિંતર દોષ-પ્રસંગ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તેઓએ શ્રવણ કરીને તેને જદી ત્યાગ કર્યો. ઉગતપ વિશેષ કરીને તેઓએ દેવ-સંપત્તિઓ મેળવી. પરંતુ અંગારમાં તે સમ્યગજ્ઞાનથી વિવર્જિત હોવાથી લાંબા કાળ સુધી કાનુષ્ઠાન કરતા હોવા છતાં ભાવમાં દુઃખને જોગવનારા થયા. પિતા પાંચસે શિષ્યો દેવલોકમાંથી અવી ભરતક્ષેત્રમાં વસંતપુર નામના ઉત્તમ નગરમાં જિતશત્રુ રાજાના પુત્રપણે થયા. રૂપ-ગુણથી શોભાયમાન સમગ્ર કળા-સમૂહના જાણકાર તેઓ મનહર તરુણપણું પામ્યા. દેવકુમારની આકૃતિ સરખા, અસાધારણ પાકમ અને પ્રતાપના વિસ્તારવાળા એવા તેઓ પૃથ્વીના રાજાઓની પર્ષદામાં પ્રસિદ્ધિ પામ્યા. હવે હસ્તિનાપુરના કનકાવજ રાજાએ પોતાની અદભુત રૂપવાળી પુત્રીના રવયંવરમાં આમંત્રણ આપ્યું. ત્યાં આવી પહોંચ્યા. એટલે તેઓએ આખા શરીર પ્રચંડ ખરજવું (મસ) વૃદ્ધિ પામેલ, પુષ્કળ ભાર લાદેલ, મહારોગવાળા એક ઊંટ જે. વળી પીઠ ઉપર ન સમાવાથી ગબે ભાર લટકાવ્યા હતા. બીજે પણ ઘણો સામાન લાદે હતા, પીડાથી અતિવિરસ શબ્દ કરતો લગીર પણ ચાલવાને અસમર્થ હતો. યમદ્દત સરખા કૂર પામર લોકોથી વારંવાર આગળ-પાછળથી ચાબુકના ફટકાથી માતે હતે. અતિશય કરુણાથી ફરી ફરી તેને જોતાં જોતાં તે રાજકુમારોને જાતિસ્મરણ થયું. સને આગળનો સાધુભવ યાદ આવ્યા. આ તે જ કે આપણા ગુરુ સૂરિ હતા, તે અત્યાર ઉટ થયા છે. દેવભવમાં આવે એ આ નક્કી જાણેલું હતું કે, તેવા પ્રકારને જ્ઞાન ભંડાર હતા, તેવા પ્રકારની તરવારની તીક્ષણ કાર સરખી ક્રિયા કરતા હતા, તેવા પ્રકારનું આચાર્યપદ વિશેષ પામેલા હતા. આવા આ ગુણજન હતા. તો પણ સમ્યકત્વ કે તવને લેશ ન પામેલા હોવાથી કલેશ ઉપાર્જન કરીને ભવાટવીમાં અથડાતા એવા તે આવી દુઃખી અવસ્થા પામેલા છે, અરેરે ! જિનેશ્વર ભગવંતના વચનની શ્રદ્ધા ન કરનાર એવા દ્રોહનો કે પ્રભાવ છે કે, જે આચાર્ય પદવીને પામવા છતાં આવી અવસ્થા પામ્યા. વળી “શરીર તદ્દન સુકાઈને કુશ બની જાય, તેવી સંte "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy