SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ f ૪૧૦ ] પ્રા. ઉપદેશમાલામાં ગુજરાતુવાદ શેાધી કેશથી ખાદીને અગ્નિદાહુથી સર્વથા બાળી નાખ્યું, કે હવે ફરીથી નવી કીડીએ ઉત્પન્ન ન થાય. 'ચાણકયે વિચાર્યું" કે, ૮ આના છ્તાં ખીને કાઈ મારા ચિતવેલા કાય માટે સમથ નથી.' એ પ્રમાણે ત્રિકડી ચાણકયે તે નદામને શા પાસે મેલાવ્યે અને કુસુમપુર નગરનું રક્ષણ કરનાર પ૪ અપણ કર્યું. તેણે વિશ્વાસ પમાડીને ચારી કરનારાં કુટુ'મને ઝેર ભેળવેલાં ભેજન આપીને સમગ્ર કુટુંબ સહિત તેમને મારી નાખ્યા, આાપુ' નઞર ચારી વગરનું કર્યુ. ભિક્ષુકપણામાં જે ગામમાં ભિક્ષા મેળવી ન હતી, તે ગામમાં ચાલુકય પેાતાની આજ્ઞા તીક્ષ્ણપણે પ્રવર્તાવવા ઈચ્છતા હતા. ત્યાં આવા પ્રકારની આજ્ઞા આપતા કે, ‘વાંસના ઝુંડને ફરતી આંખાના વૃક્ષની વાડ કરવી. આવી આજ્ઞાથી ગામડિયાએ વિચારવા લાગ્યા કે, ‘આ ક્રમ ચૈગ્ય ગણાય ? રાજકુલને આવા હુકમ હાય નહિ. માટે વાંસ કાપીને ભાના વૃક્ષની વાડ બનાવીએ.' એમ વાડ બનાવી. વિપરીત માત્તાના દોષ ઉભે કરીને દરવાજા બંધ કરીને બાળક-વૃદ્ધ સહિત આખું ગામ ચતુર બુદ્ધિવાળા પાપી ચાણક્યે આળી મૂક્યું, શજ્યના ભ`ડાર ભરવા માટે જુગાર રમવાના યૌગિક પાસાઓથી દરેકને જિતીને ઘણું ધન એકઠું' કર્યું. > મા બ્રાહ્મણ કુળમાં જન્મેલાની કૂરકમ કરવાની રસિકતા તા જુએ કે, જે ગાચે, સીએ, બાળકા, બ્રાહ્મણેા, વૃદ્ધોથી ભરપૂર એવા મોટા વિસ્તારવાળા ગામને ચારે બાજુથી દરવાજા બધ કરી મહાઅગ્નિદાહ આપ્યું. આમાં પેાતાના આગ ઉપર કેટલા ઉપયોગ છે? ભગવા રંગના વજ્ર માત્રની જરૂર છે. આવી કુટિલતા કરનારને તેમજ કટુકુટિલ બુદ્ધિવાળા તેને ધિક્કાર થામે. આ ચર્ચા વગરના એક પ્રમાદ છે. રાજભ`ડાર ભરવા માટે તે કાઈ એવા યાંત્રિક પાસાથી જુગાર રમાડે છે. એક રત્નના થાળ ભરીને ધનપતિએ આગળ ગેાઠવીને કહે છે કે, ‘જે કાઈ મને જિતી જાય, તે હું તેને આ રત્નના થાળ આપુ' અને જો હું તમને પાસાથી જિતી જાઉં, તે તમારે મને સાનામઢેર આપવી. ' (૧૦૦) આવા યત્રાસાએ પાઢવાના પ્રયાગથી તેણે પુષ્કળ ધન એકઠુ કર્યું, હવે આ ઉપાય તે! જુગારીઓ જાણી ગયા; તેથી કોષ વધારવાના બીજો ઉપાય ચાય વિચારવા લાગ્યા. ત્યારપછી નગરના મુખ્ય મુખ્ય ધનપતિઓને એકઠા કરી તેમને મક્રિશ-પાન કશવ્યુ. તેએાને મક્રિશને કેમ્ પૂરેપૂરા ચડયા, ભાન ગૂમાવ્યું, એટલે ચાણકય ઉભા થઈને નૃત્ય કરવા લાગ્યા, તેમ જ વિધિ સહિત હાથ ઉંચા કરીને ગાવા લાગ્યા કે, ‘મારી પાસે માત્ર એ ભગવાં વસે છે, સુપુ ક્રમ`ડળ અમે ત્રિદડ છે. આટલું માત્ર છતાં રાજ મારે આધીન છે. આ વિષયમાં મારુ' એક ઢાલક વગાડ, હાલ-ઢોલ-હલકા વાજિંત્ર વગાડનારને આમંત્રણ, જ્યારે બીજો નગરનો અન પતિ આ તેની સમૃદ્ધિ સહન કરી શકયા નહિ, ત્યારે તે પણ નાચવા ગાવા લાગ્યા. અને આવવા લાગ્યા કે, મોન્મત્ત હાથીના તરત જન્મેલા બાળહાથી એક હજાર "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy