SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કંદ મુનિની કથા [ ૩૭૫ } પીડા કરી શકતે નહિ. હવે અત્યારે શા માટે કાર્યના ઉપર નિષ્કારણ કેોધ કરે છે ? આમાં ફદથના કરનારને વાંક નથી, પણ માર્ગ પેાતાનાં કરેલાં અશુભ કમા જ વાંક-દોષ છે. હું કાના ઉપર ગુસ્સેા કરુ છુ? એમ વિચારી મહાધીર પુરુષે આપત્તિ-સમયે વિલ બનતા નથી. (૧૪૦) આ પ્રમાણે દ્વેષ-ત્યાગ કહીને હવે અનુરાગવાળા સ્વજનાદિકને વિષે રાગના ત્યાગ કરવા માટે જણાવે છે-સાધુ થએલા પુત્ર પરના અનુરાગથી પિતા સેવક દ્વારા તેના ઉપર વેત છત્ર ધાવે છે, તે પણ રક’દકકુમાર સાધુ પેાતાના પિતા, અન્ધુ સ્માદિક સ્વજનાના સ્નેહપાશમાં બંધાઈને અનુશંગ કરતા નથી. (૧૪૧) દકની કથા કહે છે,— શ્રાસ્તિ નગરીમાં નકકંતુ નામના રાજી હતા, તેને મલયસુંદરી રાણીના ગર્ભથી ઉત્પન્ન થએલ કઇક નામના કુમાર હતા. સુનદા નામની કન્યકા હતી, તેને કાઈક દેશના પુરુસિંહ નામના રાજાને આપી હતી, કૈક સમયે શ્રાવસ્તિ નગરીમાં વિજયસેન નામના આચાય સમવસર્યો, તેમની પાસે ધમ શ્રવણુ કરીને માતા-પિતાને ખૂબ સમજાવીને કકકુમારે દીક્ષા દ્વીધી, કાલક્રમે તેણે જિનકલ્પના સ્વીકાર કર્યો. પાતાના પુત્રરત્નેહથી દીક્ષાના પ્રથમ દિવસથી જ પિતા તેના મસ્તક ઉપર કાયમ વેતછત્ર ધરાવરાવે છે. વિહાર કરતા ક્રમસર તે બેનના દેશમાં ગયું. ત્યાં નગરમાં ફરતા હતા, ત્યારે ગવાક્ષમાં બેઠેલી નાનીબેને તે ભાઈમુનિને જોયા. તે સમયે અકસ્માત્ તેમને જેવાથી અતિશય આનદ અને માંચ ખડાં થયાં, જેથી અણુક કે આ મારા માટા ભાઈ છે. સુનના અતિપ્રૌઢ બન્ધુ-સ્નેહુથી લાંબા કાળ સુશ્રી સ્નેહાળુ સુંદર દૃષ્ટિથી સ્ક ંદકકુમારને એકી નજરથી જોઇ રહી હતી, તેને પુરુષસંહ રાજાએ દેખી સાચું' તત્ત્વ જાણ્યા વગર વિચાયું કે, ‘જરૂર અમારી પત્ની આના દષ્ટિરાગથી અનાચાર આચરશે; તે આ શ્રમણના તરત વિનાશ કરાવું.' એમ વિચારી રાજાએ એકાંતમાં કદકસાધુના વિનાશ રાખ્યા. “ જેએ કામવિષયમાં ગાંડા બની ભુલા પડેલા છે, તેમની સન્મુખ અમે અહિં શુ' મેલીએ તે અતિશય સન્મુખ જેના શકિત ખલનાં પણ મૈત્રે લઈ લે છે. ’ " બીજા દિવસે લેાહીની ધારાથી લાલ મુહંપત્તિ પક્ષીના મુખમાંથી પાતાની આગળ પડેલી દેખીને સુનંદાએ દાસીને પૂછ્યું કે, ‘ અરે અરે ! આ શું છે? તે કહે. ' ત્યારે નાસીએ સુનંદાને કહ્યું કે, ‘તમે જે સાધુને ગઈકાલે જોયા હતા, કેાઈકે પશુ મારી નાખ્યા છે. તેની જ આ સુહપત્તિ પક્ષીએ અહીં નાખી છે.' એ સાંભળીને ાણીને એકદમ મૂર્છા આવી. આશ્વાસન આપી પૂછ્યું કે, ‘હે સ્વામી! આ શું થયું ? ત્યારે જામ આપ્યું કે, ૮ એ તે મારા 'કુમાર નામના ભાઈ હતા. તેને દેખીને મને તેમના ઉપર અતિશય સ્નેહાન્નુરાગ થયા હતા, તેથી તે જ હાવા જોઇએ, મને બીજા ફાઇને દેખીને આવી ચિત્તની શાંતિ વળતી નથી. જે માટે કહેલું છે કે- ચંદ્રના ક્રિષણે, આની મનેાહરતા, પુષ્પમાળાની ગંધ, ભાઈના સમાગમ, આ એકેક હોય, તે "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy